માથા થી લઇ પગ ની પેન્ડી ની કોઈ નસ પણ બંધ હોય તો ખુલી જશે, કરો આ ઉપાય


માથા થી લઇ પગ ની પેન્ડી ની કોઈ નસ પણ બંધ હોય તો ખુલી જશે, કરો આ ઉપાય

આજે અમે તમને શરીર ની નસ જો બંધ થઇ ગઈ હોય તો તેને ખોવા માટે નો રસ્તો બતાવીશું. શીરીર ની મોટામાં મોટી થી લઇ નાનામાં નાની નસ જે બંધ થઇ ગઈ હોય તે ખુલી જશે.

આપણી ખોટીપીણી ની ખરાબ  આદત ને કારણે હૃદય ની સમસ્યા ઉદભવે છે. અમે જે ઉપાય બતાવના છીએ તે તમારા રસોડા ની અંદર રહેલ સામગ્રી નો ઉપયોગ કરી ઉપાય કરી શકશો

આ ઉપચાર કરવા નીચે જણાવેલ સામગ્રી ની જરૂરિયાત પડશે.

  • તજ એક ગ્રામ
  • આખા કાળા મરી
  • તમાલપત્ર આખા પાંદડા દસ ગ્રામ
  • મગજ ૧૦ ગ્રામ

  • ખાંડ દસ ગ્રામ
  • અખરોટ ની ગીરી દસ ગ્રામ
  • અલસી દસ ગ્રામ

આ બધી વસ્તુ ને તમને મિક્ષ કરી પાવડર બનાવી લેવાનો છે. અને આ તૈયાર પાવડર ની ૧૦ પડીકા બનાવી લેવાના રોજ સવારે ખાલી પેટે એક પડીકું ગરમ પાણી સાથે લો.

આ નુસખો એટલો ફાયદામંદ તેમજ કારગર છે કે તમારા શરીરની બ્લોક થયેલી દરેક નસ ને ખોલી નાખશે જેથી તમને હૃદય ના હુમલા , લકવા જેવી બીમારીઓ નો સામનો કોઈ દિવસ નહિ કરવો પડે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
119Source link

Like it.? Share it: