મહિલાઓ આ કારણોથી માં નથી બની શકતી, જાણો એનું કારણ અને ઉપાય.


મહિલાઓ આ કારણોથી માં નથી બની શકતી, જાણો એનું કારણ અને ઉપાય.

પહેલાના સમયથી લઈને આજના સમય સુધી દરેક વસ્તુ બદલાઈ ગઈ છે, પરંતુ જે વસ્તુ નથી બદલી એવી અમુક જ વસ્તુ છે. એક મહિલાની સુંદરતા ત્યારે જ નજર આવે છે, જયારે તે માં બને છે પરંતુ જો કોઈ કારણ તે માં નથી બની શકતી તો મહિલા પર જીવનભર નિ:સંતાન નો બોજ રહે છે.

વર્તમાન સમયમાં જે મહિલા માં નથી બની શકતી એનું મુખ્ય કારણ અને ખામી પુરુષોમાં નજર આવે છે. જેના લીધે મહિલાઓને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

અમુક મહિલાઓ નિ:સંતાનની તકલીફ સહન કરી રહી છે, જેના લીધે તે માનસિક થકાવટમાં પણ રહે છે. બરેલી સેન્ટરની આઈ વી ની એક સ્પેશ્યાલીસ્ટ શ્રુતિ ઘાટે મુજબ મહિલાઓમાં આ એક સમસ્યા નીચેના ઘણા કારણોથી થતી હોય છે.

  • અંડવાહિની ટ્યુબ અથવા ગર્ભ નળીનું બંધ થઇ જવું.
  • અંડાણું ન બનવા,
  • ગર્ભાશય સબંધીત સમસ્યાઓ જેવી કે – નાનું ગર્ભાશય, ગાંઠ, કેંસર અથવા ટીબી.
  • અનિયમિત માસિક
  • ડાયાબીટીસ, વધારે વજન
  • સફેદ પાણીની સમસ્યા,
  • ઓછા રક્તકણ વગેરે.

આ બધી સમસ્યાને લીધે મહિલાઓ ક્યારેય માં નથી બની શકતી.

 

ઉપાય

આ સમસ્યાથી પીડિત મહિલાઓએ થકાવટથી દુર રહેવું જોઈએ, વજનમાં કંટ્રોલ રાખવો, વ્યાયામ કરવો, જોગિંગ, યોગ, ડાંસ, સ્વીમીંગ પણ કરવું જોઈએ અને સાથે ખાવા પીવામાં ફળ, લીલા શાકભાજી, વિટામીન બી યુક્ત ખોરાક, ખાવામાં ઓમેગા- ૩ ફેટ એસિડથી ભરપુર હોવું જોઈએ.

આ સમસ્યાઓનો ઉપચાર એના લક્ષણોના આધાર પર કરવામાં આવે છે. અમુક બાબતોમાં આ સમસ્યા દવાથી સારી થઇ જાય છે તો અમુકમાં સર્જરી પણ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક અમુક મહિલાઓને ગર્ભધારણ થવું મુશ્કિલ થઇ જાય છે અને આ પરિસ્થિતિમાં તપાસ કર્યા પછી આઈવીએફ ટેકનીક લાભદાયક સફળ સાબિત થઇ શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17Source link

Like it.? Share it: