મહિનામાં બે વાર પીવો આ જ્યુસ, ક્યારેય નહિ થાય કમળો, કેન્સર અને લોહી માં વૃદ્ધિ થશે


મહિનામાં બે વાર પીવો આ જ્યુસ, ક્યારેય નહિ થાય કમળો, કેન્સર અને લોહી માં વૃદ્ધિ થશે

આપણા સૌ પાસે ઘણી બધી એવી ચીજવસ્તુઓ હોય છે જે આપણા માટે ખુબજ ફાયદા કારક હોય છે. આજે અમે મૂળા વિષે જણાવવા ના છીએ તમે સૌ મૂળા નું સેવન તો કરતા હસો પરંતુ તમે મૂળા ના પાંદડા નો રસ નહિ પીધો હોય.

તમને જણાવી દઈએ મૂળા ના પાંદડા ની અંદર મેગ્નેઝીયમ, જીંક, કોપર, ફોલેટ,કેલ્સિયમ એ, સી અને બી ૬ જેવા ખુબજ જરૂરી પોષકતત્વો હોય છે  મૂળા નો રસ જો મહિના માં બે વાર પી લ્યો તો કમળા જેવી બીમારી થશે નહિ અને લોહી માં પણ વૃદ્ધિ થશે.

મૂળા નોરસ ખુબજ સારો ક્લીન્જર છે તે મૂત્રાશય, પેટ, પ્રોસ્ટેટ અને પાચનતંત્ર ને શુદ્ધ કરવા નું કામ કરે છે તેનાથી ખરાબ હાનીકારક તત્વો વિશેલા પદાર્થો બહાર નીકળવામાં મદદ કરે છે.

મૂળા નો રસ પીતાશય ની થેલી અને લીવર ને સાફ કરવા નું પણ કામ કરે છે. તની અંદર મેરોસીનેમ,એસ્ત્રીસીસ,એમૈલેજ અને દય્જેસ્ત જેવા તત્વો હોય છે.

મૂળા ના રસ ની અંદર રહેલ એન્થોકાય્નીન અને વિટામીન સી કેન્સર ની કોશિકાઓ ના વિકાસ ને રોકવામાં મદદ કરે છે. શોઘક્રતાઓ અનુશાર મૂડી ના રસ કૈઇતલન કેન્સર, આંતરડા નું કેન્સર, પેટ નું કેન્સર અને કીડની નું કેન્સર થવા દેતું નથી.

તેના જ્યુસ ની અંદર મોજુદ વિટામીન એ આંખો માટે ખુબજ ફાયદાકારક હોય છે અને તેની અંદર મોજુદ તત્વો લોહી ની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
48Source link

Like it.? Share it: