મંગળ થયો માર્ગી આ રાશિઓના જીવનમાં મચેલી ઉથલ-પુથલ થશે શાંતમંગળ થયો માર્ગી આ રાશિઓના જીવનમાં મચેલી ઉથલ-પુથલ થશે શાંત

હાલમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ માર્ગી થઇ ગયો છે અને આથી જ તેની અસર ને લગતા અનેક રાશિ અને તેના પ્રભાવ નું ફળ મળે તેવી સંભાવના છે. લગભગ છેલ્લા બે દિવસોથી ઉથલ-પુથલ મચાવી રહેલા આ મંગળ ગ્રહ હાલમાં જ માર્ગી થયો છે, અને આથી જ તેના દબાવના કારણે અનેક રાશિઓના જીવનમાં સારા સંકેતો જોવા મળશે. આ અમુક રાશિઓના જીવનની અંદર રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થશે અને તેને અનેક પ્રકારના લાભ થશે.

મંગળ ગ્રહ માર્ગી થવાના કારણે અમુક એવી રાશિઓ છે કે જેના ઉપર તેનો પ્રભાવ પડશે, અને તેના જીવનની અંદર રહેલા બધા જ કષ્ટ દૂર થશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કંઇ છે એ રાશિઓ કે જેના ઉપર છેલ્લા 62 દિવસથી ઉથલપાથલ થઇ રહેલો. આ મંગળ ગ્રહ થઈ રહ્યો છે માર્ગી ,અને તેની જોવા મળે છે આ રીત ની અસર.

 

મેષ :-

મંગળ ગ્રહ માર્ગી થવાના કારણે આ રાશિના લોકોને નોકરી-ધંધામાં અને તરફથી થવામાં ખૂબ જ ફાયદો થશે. આ ઉપરાંત તેને આર્થિક યોજનાઓમાં પણ સફળતા મળશે અને તેને આર્થિક લાભ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત આ રાશિના લોકોની માન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

 

વૃષભ :-

મંગળ ગ્રહના માર્ગી થવાના કારણે આ રાશિના જાતકો અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે આ ઉપરાંત પોતાના કોઈપણ સગા સંબંધી સાથે મનમુટાવ હશે તો તે પણ દૂર થઈ જશે.

 

મિથુન :-

મંગળ ગ્રહ ના માર્ગે થવાના કારણે આ રાશિના જાતકોને વાહન નો લાભ થઇ શકે છે. આ ઉપરાંત તેના જીવનની અંદર પારિવારિક સુખમાં પણ વધારો થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેવા લોકોને મંગળ ગ્રહ ના માર્ગે થવાના કારણે નવી નોકરી મળવાની સંભાવના પણ વધી ગયેલ છે.

 

કર્ક :-

મંગળ ગ્રહના માર્ગે થવાના કારણે આ રાશિના લોકોને અધિકારીઓ સાથેના સંબંધ સારા થશે, અને તમારા બોસ પ્રત્યે કોઈ પણ જાતનો મનમુટાવ હશે તો તે પણ દૂર થશે. આ ઉપરાંત તમારું દાંપત્ય જીવન પણ વધુ સારું ચાલશે.

 

સિંહ :-

મંગળગ્રહના માર્ગી થવાના કારણે આ રાશિના લોકોને સ્થાન પરિવર્તન નો મોકો મળશે. આ ઉપરાંત તે કોઈ પણ જાતનો બદલાવ તેના જીવનની અંદર ધન લાભ લઈને આવશે. આ ઉપરાંત આ રાશિના લોકોને પ્રમોશન મળવાના પણ ઘણા એવા ચાન્સ છે.

 

કન્યા :-

મંગળ ગ્રહના માર્ગી થવાના કારણે આ રાશિના લોકોને પ્રવાસ ની સ્થિતિ સર્જાવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત તે પોતાના જીવનસાથી અને પોતાના સંતાનો સાથે પણ વધુ સારી રીતે રહી શકશે, અને તેના દ્વારા વધારાના વપરાતા પૈસામાં પણ ઘટાડો આવશે.

 

તુલા :-

મંગળ ગ્રહના માર્ગી થવાના કારણે જો આ રાશિના જાતકો કોઈપણ જાતની પ્રોપર્ટીમાં નિવેશ કરશે તો તેને અનેક ગણો લાભ મળશે. આ ઉપરાંત તેની ભૌતિક સુખ-સુવિધાઓ માં પણ વધારો થશે.

 

વૃષીક :-

આ રાશિના જાતકોને ભાઈ-બહેનને સાથે મળીને નાની એવી યાત્રાની સંભાવના વધી જાય છે, અને જો તેણે ઘણા લાંબા સમયથી કોઈ પણ જતો હતો મકાન લેવાની ઇચ્છા હોય તો તે પણ પૂર્ણ થશે.

 

ધનુ :-

મંગળ ગ્રહ માર્ગી થવાના કારણે આ રાશિના જાતકોને પોતાના દીકરાઓ માટે વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે અને આ રાશિના જાતકોએ ઘણો વિચાર કરીને ત્યાર બાદ જ ખર્ચો કરવો જોઈએ. કેમકે જો કોઈપણ વ્યક્તિ પાસે ઉધાર લેશે તો તેની સાથેના સંબંધોમાં ભંગાણ પડશે.

 

મકર :-

મંગળ ગ્રહ માર્ગી થવાના કારણે આ રાશિના લોકોને અનેક પ્રકારના નવા અવસર મળશે અને તેના માટે પરિસ્થિતિઓ ખૂબ જ સાનુકૂળ હશે. આ ઉપરાંત સમાજમાં તેની માન પ્રતિસ્થા અને દરજ્જો પણ વધશે.

 

કુંભ :-

આ રાશિના જાતકો જો કોઈ પણ જાતની સંપત્તિ દેશે કે વેદ છે, તો તેની અંદર તેને અનેક પ્રકારનો ફાયદો થશે, અને આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં પણ ઘણા એવા લાભ મળશે.

 

મીન :-

મંગળ ગ્રહના માર્ગે થવાના કારણે આ રાશિના લોકોને પોતાની બહેન પ્રત્યે જો કોઈપણ જાતની સમસ્યા હોય તો તે પણ દૂર થશે, અને જો તેની પાસે નાનું મકાન હોય તો તેમાંથી મોટું મકાન પડવાની અને લેવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: