ભિખારીને પણ રાજા બનાવી શકે છે આ પક્ષી ના ઈંડા જો મળી જાય તો કરો આ કામ


ભિખારીને પણ રાજા બનાવી શકે છે આ પક્ષી ના ઈંડા જો મળી જાય તો કરો આ કામ

નમસ્કાર મિત્રો, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા એક પક્ષી વિશે અને તેના ઈંડા વિશે કે જે ખૂબ જ કીમતી છે એ ઈંડા. એવા છે કે જે કોઈપણ ભિખારીને પણ રાજા બનાવી શકે છે તો ચાલો જાણીએ શું છે આખી હકીકત.

અમે જે પક્ષી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે પક્ષીનું નામ છે, એનું આ પક્ષીની સૌથી વિશિષ્ટ વાત એ છે કે તે ક્યારેય પણ ઊડી શકતું નથી. અને તે એક વખત મા 30 જેટલા ઈંડા આપી શકે છે. અને આ પક્ષીના એક ઇંડા ની કિંમત બજારમાં અંદાજે રૂપિયા હજાર કરતાં પણ વધારે છે. જો તમે આ પક્ષીને પાળો છો અને તેના દ્વારા મુકવામાં આવેલા ઈંડાને બજારમાં વેચશો તો તમે પણ એકદમ અમીર બની જશો.

પરંતુ આ પક્ષીને પાડતી વખતે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કેમ કે આ પક્ષી એટલું સેન્સિટિવ છે કે  કોઈ પણ બીમારી તેને તરત જ લાગુ પડી જાય છે. અને તે ઝડપથી બીમાર પડી જાય છે અને આથી જ આ પક્ષીને ઘરે પાડતી વખતે તેને એકદમ સાફ અને શુદ્ધ વાતાવરણ ની જરૂર પડે છે. અને આથી જ આપણે આ પક્ષીને કાયમી માટે સ્વચ્છ વાતાવરણમાં રાખવું પડે છે.

પરંતુ જો એક વખત તમે આ પક્ષીને તમારા ઘરે લઇ આવશો. ત્યારબાદ જ્યારે આ પક્ષી પોતાના ઈંડા મૂકશે તો તેના ઇંડાંને તમે બજારમાં ખૂબ આસાનીથી વેચી શકો છો. અને અગાઉ જણાવ્યા પ્રમાણે તેના એક ઇંડા ની કિંમત હજાર કરતાં પણ વધુ મળે છે. તો તમે જ હિસાબ લગાવી શકો છો કે તેના 30 ઈંડાની તમને અંદાજે ૩૦ થી ૩૫ હજાર રૂપિયા મળી શકે છે. અને તમે પણ બની શકો છો રાતોરાત ધનવાન.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
21Source link

Like it.? Share it: