ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ના રાજકીય પ્રવાસ ના કેટલાક ફોટા


ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ના રાજકીય પ્રવાસ ના કેટલાક ફોટા

આજે અમે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ના રાજકીય પ્રવાસ ના કેટલાક ફોટા આપ સૌ માટે લાવ્યા છીએ.

(Source: Express archive photo)
 • 1 લી માર્ચ, 1998 ના રોજ વડા પ્રધાન તરીકે શપથવિધિ કર્યા બાદ વાજપેયીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા ત્યાર નો ફોટો.
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયી તેમના સમયના પાર્ટી ના એક સ્ટાર વક્તા તરીકે પ્રચલિત હતા.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયી બાંગલાદેશ ના પી.એમ શેખ હસીના સાથે 16 જૂન, 1998
(Source: Express archive photo)
 • 21 નવેમ્બર 2000 ના દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિત સાથે.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયી ને નવી દિલ્હીમાં પાર્ટી ના સાથી દર એલ કે અડવાણી દ્વારા મીઠાઈ ખવડાવી ત્યાર નો ફોટો
(Source: Express archive photo)

 

(Source: Express archive photo)
 • ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને ગારલેન્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યાર નો ફોટો
(Source: Express archive photo)
 • વિજય કુમાર મલ્હોત્રા ૨૮-11-84 ના વાજપેયી સાથે જાહેર સભામાં ચર્ચા કરતા
(Source: Express archive photo)
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયી જયારે તાંઝાનિયા એડવિન મીટીઇના વિદેશ મંત્રી ને 1997 ના આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં મળ્યા ત્યાર નો ફોટો
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયીએ નવી દિલ્હીમાં રશિયન સાંસદ વ્લાદિમીર ઝિરીનેસ્કીનું સ્વાગત કર્યું ત્યાર નો ફોટો.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • અટલ બિહારી વાજપેયી જાપાનીઝ વડાપ્રધાન ટેકઓ ફુકુડા સાથે વાત કરે છે ત્યાર નો ફોટો.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • હિન્દીમાં સંયુક્ત રાષ્ટ્ર વિધાનસભામાં હિન્દી માં પ્રવચન આપનાર પ્રથમ વિદેશ મંત્રી હતા.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • ભૂતપૂર્વ વડાપ્રધાન આઈકે ગુજરાલ તેમની પત્ની શીલા ગુજરાલ સાથે ફોટો.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 • વડા પ્રધાન વાજપેયી શિવસેનાના નેતા બાલ ઠાકરે સાથે.
(Source: Express archive photo)
(Source: Express archive photo)
 •  લાલકૃષ્ણ અડવાણી, કુષભૌ ઠાકરે અને અટલ બિહારી વાજપેયી ગોવા માં ભાજપના રાષ્ટ્રીય સંમેલન નો ફોટો

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
127Source link

Like it.? Share it: