ભારત અને પાકિસ્તાન : જાણો કયા દેશના અભિનેતા છે સૌથી ખુબસુરત.


ભારત અને પાકિસ્તાન : જાણો કયા દેશના અભિનેતા છે સૌથી ખુબસુરત.

આજે આ આર્ટીકલના માધ્યમથી અમે તમને હિન્દુસ્તાન અને પાકિસ્તાનના અભિનેતાઓની અમુક તસ્વીર બતાવીશું. તો આ દરમિયાન એ નક્કી કરવાનું છે કે કયા દેશના અભિનેતા સૌથી વધારે ખુબસુરત છે. તો ચાલો હવે જોઈએ આપણે ભારત અને પાકિસ્તાન ના અભિનેતાઓની તસ્વીર.

 

૧. અક્ષય કુમાર અને ફવાદ ખાન

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત ચહેરો અક્ષય કુમારનો છે. હિન્દુસ્તાનથી લઈને પાકિસ્તાન સુધી તેને દરેક લોકો ઓળખે છે. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા અભિનેતાઓ ને પણ ખુબસુરતી અને સ્ટાઇલની બાબતમાં ટક્કર આપે છે. બીજી બાજુ પાકિસ્તાનના મશહુર અભિનેતા ફવાદ ખાન પણ કોઈ થી ઓછા નથી. તે અભિનેતાની સાથે મોડલ અને સિંગર પણ છે. આ અભિનેતા બોલીવુડના ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યો છે.

 

૨. રણબીર કપૂર અને ઇમરાન અબ્બાસ

જો આપણે રણબીર કપૂરની વાત કરીએ તો એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી સ્ટાઇલીશ અભિનેતા છે. તે હિન્દુસ્તાન સિવાય વિદેશમાં પણ ઓળખાય છે. હમણાં જ રીલીઝ થયેલી એમની ફિલ્મ ‘સંજુ’ એ એમને વધારે લોકપ્રિય બનાવી દીધો. બીજી બાજુ પાકિસ્તાનનો મશહુર અભિનેતા ઇમરાન અબ્બાસ ખુબ જ ખુબસુરત અને સ્ટાઇલીશ અભિનેતા છે. જે રણબીર કપૂરથી ઓછો નથી.

 

૩. શાહિદ કપૂર અને ફહદ મુસ્તફા

બોલીવુડના પ્રખ્યાત અને ખુબસુરત અભિનેતા શાહિદ કપૂર એમના ડેશિંગ અને સ્ટાઇલીશ પર્સનાલિટીથી લોકોને દીવાના બનાવી દે છે. તો બીજી બાજુ પાકિસ્તાનના અભિનેતા ફહદ મુસ્તફા પણ ખુબ જ ખુબસુરત અને સ્ટાઇલીશ છે. વર્તમાન સમયમાં આ અભિનેતાના ફેનની સંખ્યા પણ લાખોમાં વધી ગઈ છે.

 

૪. રણવીર સિંહ અને અલી રહમાન ખાન

જો આપણે રણવીર સિંહની વાત કરીએ તો તે ખુબસુરત તો છે જ સાથે ખુબ જ રસપ્રદ વ્યક્તિ પણ છે. બોલીવુડની ઘણી મશહુર અભિનેત્રીઓ પણ આ અભિનેતાને ખુબ જ પસંદ કરે છે. તો બીજી બાજુ પાકિસ્તાનના મશહુર અભિનેતા અલી રહમાન ખાન રણબીર સિંહના ચહેરાને ઘણી ટક્કર આપે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: