ભારતીય ઇતિહાસ ની ત્રણ સૌથી ખતરનાક મહિલાઓ કે જેનાથી  ડરતા હતા  અન્ડરવર્લ્ડના લોકો


ભારતીય ઇતિહાસ ની ત્રણ સૌથી ખતરનાક મહિલાઓ કે જેનાથી  ડરતા હતા  અન્ડરવર્લ્ડના લોકો

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારતની એવી ત્રણ મહિલાઓ એવી છે કે જેણે અપરાધની દુનિયામાં કંઈક એવી નામના કમાણી હતી કે તેના નામથી મોટા મોટા ગુંડાઓ અને આતંકવાદીઓ પણ ડરતા હતા.

 

  1. રેશમા મેમણ અને સબાના મેમણ

રેશ્મા અને શબાના જર્મની દુનિયાની બાદશાહ હતી રેશમા અને સબાના બંને બહેનો લીસ્ટેડ ફ્રાઇડે ના નામથી ખૂબ જ મશહૂર હતી. વર્ષ 1993 ની અંદર મુંબઈમાં એક ધમાકો થયો હતો અને આ ધમાકાથી સાથે આ બંને મહીલાઓ જોડાયેલી હતી. મુંબઈની અંદર વર્ષ 1993 ની અંદર થયેલા હુમલાની અંદર અંદાજે 713 લોકો ઘાયલ થયા હતા અને 253 લોકો મૃત્યુ પામ્યા હતા, અને આ હુમલો આ બંને બહેનોએ કરાવેલો હતો, અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ બંને બહેનો એક સમય માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

 

  1. ફુલનદેવી

ફુલનદેવી એ જર્મની દુનિયામાં પોતાનું નામ ખૂબ જ મશહૂર કર્યું છે. ફુલનદેવી માત્ર નાની ઉંમરની અંદર જ ખૂબ જ ખતરનાક મહિલા બની ગઈ હતી. ફુલનદેવી જ્યારે ડાકુ બની ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષ જ હતી. ફૂલન દેવિ ના સમાજ નાજ અમુક ઠાકોરોએ ફલા દેવી નામક એક મહિલાનો સામૂહિક બળાત્કાર કરી નાખ્યો હતો, અને તેનો બદલો લેવા માટે જ ફુલનદેવી એ પોતાના હાથમાં બંદૂક ઉપાડી લીધી હતી, અને ત્યારથી તેણે આવા આપણા કરનાર દરેક ઠાકોરોને એક લાઈનમાં ઊભા રાખીને બધાજ અને ગોળી મારી દીધી હતી.

આમ કર્યા બાદ ફૂલનદેવી એ પોતાની જાતને આત્મસમર્પણ કરી દીધું હતું. પરંતુ જ્યારે તે જેલમાંથી છૂટી થઈ ત્યારે તેણે પોતાનો પગપેસારો રાજનીતિમાં કર્યો અને તેને રાજનીતિમાં પોતાના આ કાર્ય કરવા માટે ઘણો એવો બનાવો મળ્યો, અને ત્યારબાદ તે એક ખૂંખાર ડાકુ ના રૂપમાં દરેક લોકોની સામે આવી.

 

3.  શોભા ઐયર

મોટેભાગે પુરુષો જુર્મની દુનિયાના બાદશાહ હોય છે. પરંતુ જો કોઈ એમ કહે કે જર્મની દુનિયાની અંદર મહિલા બાદશાહ હોય છે તો તે છે શોભા ઐયર. શોભા ઐયરને   ગુનાહની દુનિયાની રાણી માનવામાં આવતી હતી. દક્ષિણ ભારતની અંદર આવેલા તામિલનાડુ ક્ષેત્રની અંદર પોતાના આતંકથી આ મહિલાએ સમગ્ર દુનિયાને ડરાવી હતી, અને તે સમગ્ર તામિલનાડુ વિસ્તારમાં રાજ કરતી હતી પરંતુ મહત્વની વાત એ છે કે હજી સુધી કોઈ પણ વ્યક્તિએ આ શોભા ને જોઈ નથી. કેમ કે, કોઈપણ વ્યક્તિએ તેનો ચહેરો હજી સુધી કેવો છે તે જોયો નથી.

શોભા ના નામે સરકાર દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. કે જો કોઈ પણ વ્યક્તિ તેને પકડાવી દે તો તેના નામે ઘણું બધું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ મહિલા એટલી ખતરનાક હતી કે તેના શાસનના વિસ્તારની અંદર તેની મરજી સિવાય પતુ પણ હલતું ન હતું, અને તે પોતાના મન મરજી અનુસાર દરેક કાર્ય કરતી હતી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: