બોલીવુડ ફિલ્મો ના આ ૧૦ સીન હકીકત માં આમ શૂટ થયા હતા,એક માં તો સલમાન ખાન ના એબ્સ પણ છે ખોટા


બોલીવુડ ફિલ્મો ના આ ૧૦ સીન હકીકત માં આમ શૂટ થયા હતા,એક માં તો સલમાન ખાન ના એબ્સ પણ છે ખોટા

બોલીવુડ માં ફિલ્મો નું સ્તર પહેલા કરતા ખુબજ સારું થયું છે. ખુબજ સારા લોકેસન, સારી બોડી અને સારા કપડા ફિલ્મો માં ઘણી બધી વિશેષતા ઉમેરે છે. પરંતુ આ બધું સાચું નથી હોતું. આ બધું કમ્પ્યુટર ગ્રફિક્ષ એટલે કે VFX ની કમાલ છે.હકીકત માં જે ધમાકેદાર સીન નું શુટિંગ કરવામાં આવે છે ત્યારે કૈક અલગજ નજરો હોય છે અને તેને બદલી નાખવામાં આવે છે.

તો ચાલો જોઈએ બોલીવુડ ના એવા ૧૦ સીન ના ફોટા જેમાં VFX નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સીન ને બદલી નાખવામાં આવ્યું છે.

કાઈટ્સ

આ ફોટા માં તમે જોઈ શકો છો કે VFX ની મદદ થી એક સામાન્ય સીન ના લોકેસન ને દરિયાઈ સીન માં બદલી નાખવામાં આવ્યું છે.

કિક

VFX વિના આ સીન શક્ય જ નથી ટ્રેન તમારી નજીક આવી રહી હોય અને તમે વગર ટેનસને રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યા હોવ.

રાવણ

રાવણ ફિલ્મ ના આ સીન માં હકીકત માં સલમાન ખાને એક ગાદલા પર કુદકો માર્યો હતો રેલ્વે ટ્રેક પર નહિ.

બાહુબલી 2

બાહુબલી 2 ફિલ્મ ની અંદર બતાવામાં આવેલું ખુબજ સુંદર મહેલ પણ VFX ની કમાલ છે.

વોન્ટેડ

ભાઈ હવે કઈ એબ્સ બનાવી શકે ખરા? જયારે કસરત કરવા માટે સમય ના હોય તો VFX નો ઉપયોગ થઇ શકે છે.

દોસ્તાના

દોસ્તાના ફિલ્મ ની અંદર બતાવામાં આવેલ ફ્લેટ પણ VFX ની કમાલ છે.

દિલ તો બચ્ચા હે જી

આ ફિલ્મ જોતા સમયે કોઈ પણ વ્યક્તિ એ બેકગ્રાઉન્ડ ને નોટીશ કર્યુજ નહિ. પરંતુ આ ફોટો જોઈ તમે જયારે હવે બીજા વાર ફિલ્મ જોશો તો તેનો ફરક ખબર પડી જશે.

રેડી

સામાન્ય રીતે ૯૦% ફિલ્મ નો હિસ્સો એક એનીમેટેડ ફિલ્મ જેમજ લાગે છે પરંતુ આ એક એવું સીન છે જેના કરને સલમાન ના ચાહકો એ આ ફિલ્મ ખુબજ પસંદ કરી હતી.

કોકટેલ

શું તમને લાગે છે કે હકીકત માં દીપિકા આવી રીતે બાલ્કનીમાં બેઠી હશે?

ચકદે ઇન્ડિયા

આ ફિલ્મ ની અંદર બતાવવમાં આવેલ ભીડ પણ ખોટી છે એ પણ VFX ની કમાલ છે

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
57Source link

Like it.? Share it: