બોલિવૂડ સ્ટાર ના એક મહીના નુ વીજળી બિલ જાણીને તમારી પણ બોલતી થઇ જશે બંધ


બોલિવૂડ સ્ટાર ના એક મહીના નુ વીજળી બિલ જાણીને તમારી પણ બોલતી થઇ જશે બંધ

નમસ્કાર મિત્રો આજના સમયમાં તમારા રોજમર્રાના કામ કરવા માટે તમારે કોઈ ને કોઈ જગ્યા ઈલેક્ટ્રિસિટીની જરૂર તો પડતી જ હોય છે અને આ માટે તમારે સરકાર પાસેથી વીજળી પણ ભાડે લેવી પડે છે અને આ માટે દર મહિને તમારે તેના વીજળીનું બિલ પણ ચૂકવવું પડે છે અને સામાન્ય રીતે આપણને આપણા વીજળીના બિલની ખબર જ હોય છે.

 

પરંતુ આજે અમે આપને બતાવી રહ્યા છીએ બોલિવૂડના અમુક એક્ટરોના ઘરના વીજળી બીલ વિશે કે જેના આંકડા જાણીને તમારી પણ બોલતી બંધ થઈ જશે.

 

આમિર ખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્શન તરીકે જાણીતા આમિર ખાનનો એપારમેન્ટ બાંદરા ની અંદર આવેલો છે તેના એપાર્ટમેન્ટમાં દર મહિને અંદાજે રૂપિયા 9 લાખ જેટલું બિલ આવે છે.

 

રણબીર કપૂર

રણબીર કપૂર પોતાના જે એપારમેન્ટ માં રહે છે તે એપારમેન્ટ ના બ્લોકમાં તેને દર મહિને અંદાજે દસ લાખ રૂપિયા કરતાં પણ વધુ વીજળીનું બિલ આવે છે.

 

દીપિકા પાદુકોણ

સમગ્ર ભારત દેશની અંદર પોતાની અદાકારા તથા પોતાની સુંદરતાના કારણે વીજળી વરસાવતી આ અદાકારાને પોતાના ઘરમાં વીજળીની જરૂર માટે દર મહિને ૧૩ લાખ રૂપિયા જેટલું વીજળી બિલ આવે છે.

 

અમિતાભ બચ્ચન

બોલીવૂડના સૌથી પીઢ કલાકાર તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન ના જુહુમાં આવેલા બંગલામાં દર મહિને 22 લાખ રૂપિયાનું વીજળી બિલ જોઈએ છીએ.

 

સલમાન ખાન

લાખો લોકોના દિલો પર રાજ કરતાં સલમાન ખાનને પોતાના એપારમેન્ટ માં એક મહિના માટે 23 લાખ રૂપિયાની વીજળીની જરૂર પડે છે.

 

સેફ અલી ખાન

બોલિવૂડના આ નવા ખાનને પોતાના બંગલાની અંદર દર મહિને અંદાજે ૩૦ લાખ રૂપિયા સુધીની વીજળીની જરૂર પડે છે.

 

શાહરુખ ખાન

બોલિવુડના કિંગ ખાન ના નામથી ઓળખાતા શાહરૂખ ખાન આ લિસ્ટમાં સૌથી પહેલા ક્રમે છે કેમકે શાહરૂખ ખાનના ઘર મહિનાનું વીજળીનું બિલ અંદાજે ૪૩ લાખ રૂપિયા છે જો હિસાબ લગાવીએ તો સારું ખાન દરરોજ અંદાજે દોઢ લાખ રૂપિયાની વીજળી ખર્ચ કરે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
19Source link

Like it.? Share it: