બોલિવૂડ સ્ટારની એવી તસવીરો કે જે તમને હસાવી હસાવીને કરી દેશે લોટપોટબોલિવૂડ સ્ટારની એવી તસવીરો કે જે તમને હસાવી હસાવીને કરી દેશે લોટપોટ

નમસ્કાર મિત્રો અત્યાર સુધી તમે બોલિવૂડ સ્ટાર ને અનેક રોલ કરતા જોયા હશે અને ટીવી એની અંદર તથા પિક્ચરો ની અંદર તેણે અનેક પ્રકારના કિરદરો નિભાવ્યા હોય છે. જે આપણા મન પર એક પ્રકારની અમીટ છાપ છોડી જતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડ સ્ટાર ના જ અમુક એવા કે તારો કે જે જોતાં જ તમે પણ હસી પડશો.

  • વાત કરશું શાહરૂખ ખાનની તો તેણે હિન્દી ફિલ્મોમાં સારો એવો કિરદાર નિભાવ્યો છે. ભલે પછી તે દિલવાલે દુલ્હનિયા મા રાજ હોય કે પછી ડોન. તેણે હિંદી ફિલ્મોમાં એક થી એક એવો કિરદાર નિભાવ્યો છે. તમે આ તસવીર જોઈને હસવાનું રોકી નહીં શકો જેમાં તેણે છોકરીનો કિરદાર નિભાવ્યો છે.

  • મિત્રો આ ફિલ્મી સિતારાઓ માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ એવોર્ડ ફંકશનમાં પણ હસાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ ફોટામાં તમે જોઇ શકો છો કે શાહરુખ ખાન અને રણબીર કપૂર કેવા લાગી રહ્યા છે.

  • મિત્રો સરમાનખાન એ તો હિન્દી સિનેમામાં દબંગ કહેવાય છે અને લોકોને આ રૂપમાં જોવામાં ખૂબ મજા આવે છે. પરંતુ આ ફોટામાં જુઓ કેવો લાગે રહ્યો છે સલમાન ખાન અને તેની બીજી બાજુ છે છોટે નવાબ ના નામથી ફેમસ એવા સૈફ અલી ખાન.

  • મિત્રો વાત વાત જો શાહરૂખ ખાનની કરીએ તેણે અનેક પ્રકારની ફિલ્મોમાં અનેક પ્રકારના રોલ આવ્યા છે. પરંતુ તેણે એક એવોર્ડ શો ની અંદર આવો કંઈક વેશ ધારણ કર્યો હતો કે જે લોકો માટે એક હસી નું કારણ બની ગયો હતો.

  • જો વાત કરીએ સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર કમલ હસનની તો તેણે ચાચી 420 પિક્ચર ની અંદર એક એવું પાત્ર ભજવ્યું હતું કે જે લોકોને આજ સુધી યાદ.

  • સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ લિસ્ટની અંદર સામેલ છે. અમિતાભ બચ્ચને પણ પોતાના એક પિક્ચર ની અંદર એક સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ જે જોવાલાયક છે.

  • મિત્રો તમે જે અહીં તસવીરમાં સુંદર મહિલા જોઈ રહ્યા છો તે બીજું કોઈ નહીં પરંતુ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર વિક્રમ છે તેણે સાઉથની પિક્ચર ની અંદર આ રીતનો રોલ નિભાવ્યો.

  • મિત્રો એવોર્ડ ફંક્શન ની અંદર બોલિવૂડના સિતારાઓ કંઈક આવું નવા વેશભૂષા ની અંદર આવતા જ રહેતા હોય છે અને તેનું જ આ એક ઉદાહરણ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: