બોલિવૂડના આ સ્ટારો એ કર્યું છે અંગદાન દુનિયા છોડ્યા પછી પણ રહેશે અમર


બોલિવૂડના આ સ્ટારો એ કર્યું છે અંગદાન દુનિયા છોડ્યા પછી પણ રહેશે અમર

ભારત દેશની અંદર દાનનું સર્વશ્રેષ્ઠ મહત્વ રહેલું છે, અને દાનમાં પણ અંગદાનનું સર્વશ્રેષ્ઠ મહત્વ માનવામાં આવે છે. કેમકે, અંગદાન દ્વારા તમે કોઈપણ વ્યક્તિના જીવનની અંદર સૌથી વધુ મદદ કરી શકો છો. અંગદાન ની અંદર તમારા અને કોઈપણ વ્યક્તિ જે મદદની જરૂર હોય તેવા વ્યક્તિઓને તમારા અંગનું દાન કરવામાં આવે છે, અને આ દાનની અંદર બોલિવૂડના સ્ટાર પણ પાછળ રહ્યા નથી.

આજે દરેક લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. ભલે તે સેલિબ્રિટી હોય મોટા પડદા ઉપર કામ કરતા હોય. આમ છતાં તે પોતાના જીંદગીની અંદર અમુક એવા કાર્ય કરતા હોય છે કે જે સામાન્ય લોકો માટે ચોંકાવનારી ઘટના બની જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડના આઠે વાસી તારાઓ વિશે કે જેણે કર્યા છે અંગદાન.

 

 એશ્વર્યા રાય બચ્ચન

કહેવાય છે કે એશ્વર્યા રાય બચ્ચન ની આંખો વિશ્વની સૌથી સુંદર આખો છે અને આથી જ એશ્વર્યા રાય બચ્ચને દુનિયા છોડી દીધા બાદ પોતાની આ સુંદર આંખોનું દાન કરવાનું વિચાર્યું છે.

 

પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ ફેસલો કર્યો છે કે તે જ્યારે આ દુનિયાને અલવિદા કહી દેશે ત્યારે તે પોતાના બધા જ અંગનું દાન કરી દે.

 

અમીરખાન

બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને પોતાના મૃત્યુ પછી પોતાની કિડની, આંખો, દિલ અને લીવર વગેરે વસ્તુઓનું દાન કરવાનું વિચાર્યું છે.

 

રાણી મુખર્જી

રાણી મુખર્જીએ પણ પોતાના મૃત્યુ પછી પોતાની આંખો દાન કરવાનું વિચાર્યું છે.

 

આર માધવન

બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર રહેલા મશહૂર હીરો માધવ અને પણ જ્યારે આ દુનિયાને અલવિદા કહી દેશે ત્યારબાદ તેના શરીરના બધા જ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું છે.

 

સલમાન ખાન

સલમાન ખાને પણ પોતાના મૃત્યુ પછી પોતાના શરીરના બધા જ અંગોનું દાન કરવાનું નથી કર્યું છે.

 

જયા બચ્ચન

પોતાની વહુ ઐશ્વર્યા રાયની જેમ જયા બચ્ચને પણ પોતાની આંખો દાન કરવાનું નક્કી કર્યું છે.

 

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ જ્યારે તે આ દુનિયાને અલવિદા કહેશે ત્યારબાદ તેને પોતાની આંખો દાન કરવાનું નક્કી કર્યું છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
34Source link

Like it.? Share it: