બિહારમાં રહેતી આ સામાન્ય છોકરીના સમગ્ર વિશ્વમાં છે કરોડો ફેન.


બિહારમાં રહેતી આ સામાન્ય છોકરીના સમગ્ર વિશ્વમાં છે કરોડો ફેન.

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી સામાન્ય ભારતીય છોકરી વિશે કે જે કોઈપણ મોડલ અથવા તો અભિનેત્રી નથી પરંતુ તે એક સામાન્ય છોકરી જ છે. આમ છતાં સમગ્ર વિશ્વની અંદર આ છોકરીને કરોડો ફેન છે અને આ છોકરી સમગ્ર વિશ્વની અંદર પોતાની સુંદરતાના કારણે પ્રખ્યાત છે કેમકે આ છોકરીએ ભારતની ઘણી અભિનેત્રીઓ અને મોડેલોને પણ પાછળ રાખી દીધી છે.

અમે જે છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે નેહા ગુપ્તા અને તે બિહારના ભાગલપુર વિસ્તારમાં રહેનારી એક સામાન્ય ઘરની છોકરી છે તે ભાગલપુર ની અંદર deled તરીકે કામ કરે છે અને ઘણી વખત તે પોતાની ખૂબસૂરતી ના કારણે અમુક બ્યુટી કોન્ટેસ્ટ માં પણ ભાગ લઇ લે છે.

નેહાએ વર્ષ 2017માં માસ કોની ms ઇન્ટરનેશનલ પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો અને તેમાં તે પ્રથમ નંબર થી થોડી જ દૂર હતી અને ત્યારબાદ નેહાને મિસ એશિયા નો ખિતાબ મળ્યો હતો નેહા ગુપ્તા હાલમાં લખનઉમાં પોતાનું ભણતર કરી રહી છે અને ત્યાં તે ડોક્ટરીનો અભ્યાસ કરી રહી છે.

નેહા ગૂપતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તે અમુક એવી તસવીરો શેર કરતી રહે છે કે જેની કારણે તે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર આવતા તેના સુંદર સુંદર ફોટા ના કારણે લોકો તેના ફેન બની જાય છે અને કરોડો લોકો તેની ખુબસુરતી ના દિવાના થઈ ગયા છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
25Source link

Like it.? Share it: