બટેટા નુ શાક ખાધા પછી ક્યારેય ન ખાવા બે વસ્તુઓ નહિતર બની જશે ઝેર


બટેટા નુ શાક ખાધા પછી ક્યારેય ન ખાવા બે વસ્તુઓ નહિતર બની જશે ઝેર

બટેટાનું શાક દરેક લોકોને ભાવતું હોય છે. અને બટેટા અને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેમ કે મોટાભાગના શાકની સાથે બટેટાનું શાક ભળી જતું હોય છે અને દરેક લોકોને બટેટાનું શાક ખૂબ જ ભાવતું હોય છે. પરંતુ જે લોકો બટેટાનું શાક ખાય છે તે લોકોને આ વાત વિશે ખાસ જાણવાની જરૂર છે, કે બટેટાનું શાક ખાધા પછી ક્યારેય પણ આ બે વસ્તુઓ ન ખાવી જોઈએ.

કેમકે બટેટાનું શાક ખાધા પછી જો આ વસ્તુનો સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર ઝેર ફેલાઈ જવાની શક્યતા વધી જાય છે. અને તમારા શરીરમાં અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કંઇ છે એ બે વસ્તુઓ કે જેનું સેવન બટેટાના શાક ખાધા પછી ક્યારેય ન કરવું જોઈએ.

 

ગરમ દૂધ

બટેટાનું શાક ખાતા પછી ક્યારેય પણ ગરમ દૂધ ન પીવું જોઈએ. કેમકે બટેટાનું શાક ખાધા પછી ભૂલથી પણ જો ગરમ દૂધનું સેવન કરવામાં આવે તો તમારા ચહેરા પર અને પ્રકારના નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત આ બંનેના મિશ્રણને કારણે તમારા ચહેરા પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થવાની શક્યતા વધી જાય છે. તથા તમારો ચહેરો એકદમ સફેદ પડી જાય છે. આથી બટેટાનું શાક ખાધા પછી ક્યારેય પણ ગરમ દૂધનું સેવન ન કરવું જોઇએ જેથી કરીને તમારા ચહેરા પર કોઈપણ જાતના વિકાર ન આવે.

 

નારિયેલ પાણી

બટેટાનું શાક ખાધા પછી ક્યારેય પણ ભૂલથી પણ નારિયલ પાણી અથવા તો લીંબુનું પાણી ન પીવું જોઈએ. કેમ કે આમ કરવાના કારણે બટેટા ની અંદર રહેલાં તત્ત્વો અને નારિયેળ પાણી બંને એકબીજા સાથે ભળીને તમારા શરીરમાં એક પ્રકારનું ઝેર બનાવે છે. જેના કારણે તમને ફૂડ પોઇઝનિંગની શક્યતા વધી જાય છે અને આથી જ બટેટાનું શાક ખાધા પછી ક્યારેય પણ નારિયેળ પાણી અથવા તો લીંબુ પાણીનું સેવન ન કરવું જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: