બકરી ઈદના દિવસે શાહરુખ ખાન આપે છે આ ખાસ નસલના બકરાઓ ની બલી, જેની કિંમત જાણીને તમે પણ  ચોકી જશો.


બકરી ઈદના દિવસે શાહરુખ ખાન આપે છે આ ખાસ નસલના બકરાઓ ની બલી, જેની કિંમત જાણીને તમે પણ  ચોકી જશો.

આજે સમગ્ર દેશની અંદર બકરી ઇદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે બકરી ઇદના દિવસે લોકો બકરી ની બલી ચઢાવે છે, અને બકરી ઈદના દિવસે દરેક લોકોને અમુક ખાસ નસલના અને ઊંચી જોતા હોય છે અને તેવી જ રીતે બોલિવૂડ સ્ટાર પણ આવા ઊંચા નસલવાડા બકરાઓને જ ભેંટ ચડાવતા હોય છે.

જો વાત કરીએ બોલિવૂડના સુપરસ્ટાર કિંગ ખાનની તો શાહરુખ ખાન પણ બકરી ઈદના દિવસે એક ખાસ નસલના બકરાની કુરબાની આપે છે, અને શાહરુખ ખાન આ ખાસ નસલના બકરા ને બહારથી મંગાવે છે. અને તેની કિંમત પણ બધાને હેરાન કરી દેનારી હોય છે અને શાહરુખ ખાન બકરી ઈદના દિવસે કુરબાની આપવામાં આવતા આ બકરાને ખાસ બેંગ્લોર થી મંગાવે છે.

એક સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે ગયા વર્ષે પણ શાહરૂખ ખાને બેંગ્લોર થી એક મુહમ્મદ ઈબ્રાહિમ નામના વ્યક્તિ પાસે આ ખાસ નસલના બકરા ને મંગાવ્યો હતો. જેને શાહરુખ ખાન ખૂબ વધુ પસંદ કરે છે. અને આથી જ તે વ્યક્તિ બકરી ઇદના દિવસે શાહરૂખ ખાનને પ્રિય એવા મુંબઈ મોકલાવે છે, અને મુહમ્મદ ઈબ્રાહિમ એ જણાવ્યું કે શાહરુખ ખાન જે બકરાની બલી આપે છે તેની કિંમત પાંચ લાખ રૂપિયા છે.

ખબરો અનુસાર ગયા વર્ષે શાહરૂખ ખાને જે બકરાઓની બલી આપી હતી તે બંને બકરાને કર્ણાટકથી મગાવવામાં આવ્યા હતા, અને આ બંને બકરાઓને હવાઈ જહાજ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા  હતા, અને આ બંને બકરાનો વજન અંદાજે ૨૫૦ કિલોગ્રામ હતો અને આ બંને બકરાની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા જેટલી હતી.

આમ બકરી ઈદના દિવસે શાહરુખ ખાન પોતાના ફેન્સને ખુશ કરવા માટે આવી ઊંચી નસલના બકરાની કુરબાની આપતા હોય છે, અને આ માટે તે હવાઈ જહાજ દ્વારા બીજા અમુક પ્રખ્યાત જગ્યાએથી ખાસ નસલના બકરાઓ મંગાવે છે. જેની કિંમત લાખોમાં હોય છે. આજે બજારની અંદર અમુક હજારની અંદર મળતા બકરાઓની જગ્યાએ શાહરુખ ખાન જેવા સ્ટાર લાખો રૂપિયાના બકરાને કુરબાની આપી દેતા હોય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
18Source link

Like it.? Share it: