ફ્રીઝરમાં રાખેલો એક રૂપિયાનો સિક્કો આ રીતે અપાવશે દરેક બીમારીઓમાંથી છુટકારો


ફ્રીઝરમાં રાખેલો એક રૂપિયાનો સિક્કો આ રીતે અપાવશે દરેક બીમારીઓમાંથી છુટકારો

આજકાલના મોંઘવારીના સમયની અંદર રૂપિયાના સિક્કાની કોઈ પણ જાત ની કિંમત રહી નથી. ઓટો રીક્ષામાં અથવા તો સીટી બસની અંદર ચીલર આપવા વખતે જ આ સિક્કાની જરૂર પડે છે. બાકી કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આ સિક્કાની જરૂર પડતી નથી. પરંતુ શું તમને ખબર છે કે એક રૂપિયાનું આશિકો તમારા આખા પરિવારનું સ્વાસ્થ્ય સારું રાખવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ આ હકીકત છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માગતો હોય છે. કેમ કે, આજના સમયમાં ઠેરઠેર વાતાવરણ એકદમ પ્રદૂષિત થઈ ગયું છે, અને જેને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. પરંતુ અમુક બીમારીઓ એવી હોય છે કે જે કોઈપણ પ્રકારના ઇલાજથી ઠીક થતી નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે તમારા ઘરના ફ્રિજમાં રાખેલા એક રૂપિયાના સિક્કા ના આધારે રહી શકો છો કાયમી માટે સ્વસ્થ.

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ફ્રીજ ની અંદર રહેલી બધી જ વસ્તુઓ તાજી હોય છે અને આથી જ ઘણી વખત આવી વસ્તુઓનું સેવન કરવાના કારણે તે વાસી થઈ ગઈ હોવાથી તમારા શરીરને અનેક પ્રકારના નુકસાન પહોંચાડી શક્તિ હોય છે. અને આથી જ તમે બીમાર પડી જતા હોવ છે ઘણી વખત આપણે ઘરની બહાર લાંબો સમય માટે રહીએ ત્યારે આપણે ફ્રિજમાં અમુક ખાવાની વસ્તુઓ છોડીને જતા હોઈએ છીએ.

પરંતુ ઘરમાં જ્યારે આપણે ઉપસ્થિત ન હોઈએ ત્યારે પાછળથી જો ક્યારેક લાઇટ જતી રહે તો ફ્રીજ ની ઠંડક જતી રહે છે, અને જેથી તેની અંદર રહેલો ખોરાક બગડી જતો હોય છે. ફ્રીજ ની ઠંડક જતી રહે છે અને જેથી તેની પરંતુ આપણે ઘરમાં ઉપસ્થિત ન હોવાના કારણે આપણને ખબર નથી પડતી કે તે ખોરાક બગડી ગયો છે, અને આપણે તેને તાજેતાજો સમજી અને આરોગી લેતા હોઈએ છીએ અને જેથી કરીને આપણે અનેક રીતે બીમાર પડતા હોઈએ છીએ.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે વો નુસખો કે જે કરવાથી તમને પણ ખબર પડી જશે કે તમારા ફ્રીજ ની અંદર રહેલો ખોરાક વાસી છે કે ખાવા લાયક છે. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા ફ્રીજ ની અંદર એક રૂપિયાના સિક્કાને જો આ રીતે રાખવામાં આવે તો તેના દ્વારા તમે બહારથી ઘરે પાછા આવ્યા બાદ જાણી શકો છો, કે તમારા બહાર ગયા બાદ ઘરમાં લાઇટ જતી રહી છે, અને જેથી કરીને તમારો ખોરાક બગડી ગયો છે કે નહીં.

આ માટે તમારે એક કામ કરવાનું છે કે જ્યારે તમે ઘરની બહાર જતા હોવ ત્યારે સૌપ્રથમ સ્ટીલના એક વાટકા ની અંદર બરફ જમાવી લો, અને ત્યારબાદ તેને ફ્રીજ ની અંદર રાખી દો હવે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે ફ્રીઝર ની અંદર રહેલા આખા ભરેલા બનાવાની ઉપર રાખી દો, અને ત્યારબાદ ફ્રિજને બંધ કરી અને બહાર ફરવા માટે જતા રહો.

હવે જ્યારે તમે બહાર ગયા હોવ ત્યારે પાછળથી કદાચ જો ઘરમાં લાઇટ જતી રહેશે તો તમારા વાટકા ની અંદર ભરેલો બળફ ઓગળી જશે અને આથી જ તેના ઉપર રહેલો રૂપિયાનો સિક્કો પાણીમાં ડૂબી જશે, અને તળિયે જતો રહેશે. ત્યારબાદ ફરીથી કદાચ લાઈટ આવી પણ જાય તો તેની અંદર બરફ જામી જશે અને રૂપિયાનો સિક્કો તો તળિયે જ રહી જશે.

આથી જ્યારે તમે બહાર ગામથી પાછા ઘરે આવો અને રૂપિયાનો સિક્કો જો તળિયે બેસી ગયો હોય તો સમજી લેવું કે તમારા બહાર ગામ ગયા પછી ઘરની અંદર ઘણી વખત લાઈટ ગઈ છે, અને આથી જ તેની અંદર રહેલી ખાદ્ય વસ્તુઓ ખાવા લાયક રહી નથી, અને તે બગડી ગઈ છે. આથી જ તમે તેને ખાતા અટકી જશો અને તેના કારણે તમારું સ્વાસ્થ્ય સુધરી જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
24Source link

Like it.? Share it: