ફાટેલા દૂધ થી બનાવો આ અલગ અલગ રેસિપી, એક વાર અચૂક જુવો


ફાટેલા દૂધ થી બનાવો આ અલગ અલગ રેસિપી, એક વાર અચૂક જુવો

સામાન્ય રીતે ગરમી ના દીવશો માં દૂધ ફાટી જવાના કિસ્સાઓ બનતા હોય છે અને ત્યારે કોઈ વ્યક્તિ ફાટેલ દૂધ નું પનીર બનાવે તો કોઈ તેને ફેકી દે છે. શું તમે જાણો છે ફાટેલ દૂધ થી ઘણી બધી વસ્તુઓ પણ બની શકે છે. તે ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ હોય છે.તે દરેક ઉમર ની વ્યક્તિ ને પસંદ આવશે. તો ચાલો જોઈએ અલગ અલગ રેસિપી બનાવવા ની રીત

સ્મુધી બનાવો

સ્મુધી ની અંદર સામાન્ય રીતે વ્યક્તિઓ આઈસ્ક્રીમ મિક્ષ કરે છે. જો તમે ઈચ્છો તો તેની જગ્યાએ ફાટેલ દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો.

દહીં

ફાટેલ દૂધ માંથી દહીં બનવામાં થોડો સમય લાગે છે. તેમાં થોડું દહીં ઉમેરી જામવા માટે રાખી દયો. ફાટેલું દૂધ અને દહીં મિલાવી ને ખાવા થી પણ સ્વાદિષ્ટ લાગે છે.

છાસ બનાવો

ફાટેલ દૂધ થી બનેલ દહીં ની છાસ બનાવવા માટે આને સરખી રીતે ફેટી લ્યો અને જીરું ઉપર થી ભભરાવી આ છાસ નો આંનદ લો.

ચોકલેટ દૂધ

ચોકલેટ દૂધ બનાવવા ફાટેલ દૂધ ની અંદર કોકો પાવડર અને ખાંડ ઉમેરી સરખી રીતે મિક્ષ કરો હવે તેને બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લો. આ ચોકલેટ દૂધ પીવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે.

ઈંડા સાથે ખાઓ

ફાટેલ દૂધ સાથે બફેલ ઈંડા બંને સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખાવા થી શરીરમાં પોષક તત્વો ની ઉણપ પણ નથી થતી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
79Source link

Like it.? Share it: