ફક્ત આ છોડનું દૂધ લગાવવાથી ધાધર, ખરજવું જડમુળથી થઇ જશે દુર, જરૂર જાણો..


ફક્ત આ છોડનું દૂધ લગાવવાથી ધાધર, ખરજવું જડમુળથી થઇ જશે દુર, જરૂર જાણો..

નમસ્તે મિત્રો આજના આ આર્ટીકલમાં એક વાર તમારું સ્વાગત છે. આજે અમે તમને એક એવા આસાન ઉપાય વિશે જણાવીશું જેનાથી ધાધર અને ખરજવુંની સમસ્યા જડમુળથી દુર થઇ જશે. આ એક રીતે સંક્રમિત રોગ છે અને આ રોગ એક વાર થઇ ગયા પછી એનાથી જલ્દી છુટકારો મળી શકતો નથી.

તમે બધા ઘણી કોશિશો કરતા જ હશો અને ઘણા પ્રયોગ પણ કાર્ય હશે, તો પણ ધાધર કે ખરજવું સારું થતું નથી, તો આજે અમે એક એવા ઉપાય વિશે જણાવીશું જેના પ્રયોગથી તમને ખુબ જ ઝડપથી છુટકારો મળી શકશે. તો ચાલો આજે આપણે જાણીએ ધાધર અને ખરજવું થી છુટકારો મેળવવાના ઉપાય વિશે..

અમે જે છોડની વાત કરી એ છીએ એ છોડનું નામ છે આકડો. આકડાના પાંદડા અથવા ડંઠલમાંથી એક નાના બાઉલમાં થોડું દૂધ કાઢી લેવું. પરંતુ દૂધ કાઢતી વખતે વિશેષ ધ્યાન રાખવું કે આકડાનું દૂધ આંખમાં ન જાય, નહિ તો તમને ઘણા પ્રકારની સમસ્યા થઇ શકે છે.

આકડાના પાનમાંથી દૂધ કાઢી લીધા પછી એમાં લીમડાનું તેલ સમાન પ્રમાણમાં મિક્ષ કરી લેવું. લીમડાનું તેલ તમને આર્યુવેદિક મેડીકલ સ્ટોર પર સરળતાથી મળી શકે છે. સંક્રમિત સ્થાન પર લગાવ્યા પહેલા રૂ થી સરખી રીતે સાફ કરી લેવું, જેથી કઈ પણ કચરું કે ધૂળ ચોટી ન રહે. પછી એ સંક્રમિત જગ્યા પર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને લગાવી દેવું. આ પ્રયોગ કરવાથી તમને એક અઠવાડિયામાં જ રાહત મળી જશે અને ઘણો ફરક જોવા મળશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
40Source link

Like it.? Share it: