પ્યારી સાસુમા તમારી આ 6 વાતો એ મને પરેશાન કરી દીધી છે


પ્યારી સાસુમા તમારી આ 6 વાતો એ મને પરેશાન કરી દીધી છે

નમસ્કાર મિત્રો આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચે કંઈક ને કંઈક તકરાર થતી જ રહેતી હોય છે. કેમકે સાસુ વહુ નો રસ્તો જેવો છે કે તે ક્યારેય એક સાથે સંપીને રહી શકતી નથી. સાસુમાને વહુની દરેક વાતમાં દખલઅંદાજી કરવાની ટેવ હોય છે. પછી ભલે તે બહાર જતા હોય, બહાર ફરવા જતા હોય, કે પછી બીજું કોઈ પણ કામ હોય સાસુમાને તેની અંદર રોક ટોક કર્યા વગર ચાલતું નથી અને સાસુમાનિ આવી રોક ટોક વહુને જરા પણ ગમતી નથી અને એથી કરીને સાસુ અને વહુ વચ્ચે કાયમી માટે તકરાર થતી રહેતી હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સાસુ માનિ છો એવી ટેવ વિશે કે જેને કારણે કાયમી માટે સાસુ અને વહુ વચ્ચે કંઈક ને કંઈક પ્રકારની થયા કરતી હોય છે. જો સાસુ અને વહુ કાયમી માટે આ વાતોનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ સાસુ અને વહુ વચ્ચે કોઈ પણ જાતની તકરાર થશે નહીં અને સાસુ અને વહુ પણ મા-દીકરી ની જેમ રહી શકશે.

 

  1. જ્યારે તે તમારા બાળકને તમારાથી દૂર લઈ જાય છે.

પહેલા તો તે તમારા પર એક બાળક કરવા માટે પ્રયત્નો કરતી હોય છે અને જ્યારે તમને બાળક થઈ જાય ત્યારબાદ તે બાળકને તમારાથી દૂર લઇ જવાની કોશિષ કરતી હોય છે. તે હંમેશાં એ માટે બાળકને પોતાની પાસે જ રાખે છે અને કાયમી માટે બાળકને પોતે જ બહાર ફરવા લઈ જાય.

 

  1. જ્યારે તે તમને નોકરો જેવી એહસાસ કરાવે છે

સાસુ માં ક્યારેય પણ વહુને એક મિનિટ શાંતિથી બેસવા દેતી નથી અને તે કંઈક ને કંઈક કામ કરાવ્યા કરે છે. સાસુ માં હંમેશા એવું ઇચ્છે છે કે હું તેના ઈશારા ઉપર નાચે અને એક કામ પૂરું થઇ જાય કે સીધું જ બીજું કામ આવી જાય છે.

 

  1. જ્યારે તે તમારા કામમાં દખલ અંદાજી કરે છે

મોટે ભાગે દરેક ઘરની અંદર સાસુમા પોતાની વહુ ના કામ ની અંદર દખલ અંદાજી કરતી હોય છે. જ્યારે પતિ-પત્ની કોઈપણ જાતનું નવું કામ કરવા જતાં હો અથવા તો બીજી કોઈ પણ વાત કરવા જતા હોય ત્યારે સાસુમાં તેની અંદર દખલ અંદાજી કરતી હોય છે. અને જેને કારણે વહુ અને સાસુ ની વચ્ચે આવી આવી અસરો થયા કરતી હોય છે.

 

  1. જ્યારે સાસુમા સાથે ટસલ થાય છે ત્યારે તમારો પતિ સાસુમા નો સાથ આપે છે

જ્યારે ઘરમાં સાસુ અને વહુ વચ્ચે નાની-નાની વાતને લઈને પણ ટસલ થતી હોય ત્યારે હંમેશાં એ માટે તમારો પતિ તમારી સાસુ મા નો સાથ આપતો હોય છે. અને આથી કરીને તમે સાસુમા થી હારી જાવ છો અને સાસુ અને વહુ વચ્ચે અણ બનાવ બનવા સૌથી મોટું કારણ છે.

 

  1. જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તે તમને વધુ ઉદાસ કરે છે

જ્યારે તમે ઘરમાં ક્યારેય પણ ઉદાસ બેઠી હો ત્યારે સાસુમા એ વસ્તુ જોઈ શકતી નથી અને તે તરત જ તમારી પાસે આવીને તમને હજી વધુ ઉદાસ કરવા માટે કોશિશ કરવા લાગી જાય છે. તે તમારા મૂડને સારો કરવાની બદલે તમારા મૂળ ને વધુ ખરાબ કરી દે છે. ક્યારે પણ જો આવું થાય તો તેની વાતને સામાન્ય રીતે સાંભળી લેવી અને ચૂપચાપ તેમાં કોઈ રિસ્પોન્સ ન આપવો.

 

  1. તે કાયમી માટે પોતાની તુલના તમારાથી કરે છે

દરેક વ્યક્તિ ક્યારેય એક સમાન હોતી નથી દરેક વ્યક્તિનો કામ કરવાનો પોતાનો અંદાજ હોય છે. પરંતુ સાસુ માં કાયમી માટે તમારી સરખામણી પોતાની સાથે કરશે અને તે કાયમી માટે તમને પોતાના જેવી જ બનાવવા માગતા હોય છે અને તે ઘણી વખત તમને સારા ન લગતા કામ પણ કરાવવા લાગી જાય છે. પરંતુ આવા સમયે તેને દિલ પર ન લઈ સાસુમાને ગમે તેવું કામ કરવાથી સાસુમા અને વહુ વચ્ચે નિ ટસલ ઘટી જાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: