પિઝ્ઝા-પાસ્તા બધું ખાવા છતાં પણ વજન ઓછું થશે, અપનાવો આ ઉપાય..પિઝ્ઝા-પાસ્તા બધું ખાવા છતાં પણ વજન ઓછું થશે, અપનાવો આ ઉપાય..

નમસ્તે મિત્રો, જો તમે પણ એ લોકોમાંથી છો જે વજન તો ઓછું કરવા માંગે છે પરંતુ ખાવાની બાબતમાં કુરબાની નથી આપી શકતા, તો આજે અમે એના માટે વજન ઓછું કરવાના એક નવો ઉપાય લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.

આ ડાયટ પ્લાન દ્વારા કેક, પિઝ્ઝા, પાસ્તા કઈ પણ છોડ્યા વિના વજન ઓછું કરી શકાય છે.

આ ડાયટમાં ૮૦% હોલ ફૂડ અને ૨૦ % બાકીની વસ્તુનો સમાવેશ કરવામાં આવી છે. ટેરેસા કહે છે કે આ ખુબ જ સંતુલિત રીત છે જે ૧૦૦ % તંદુરસ્ત ડાયટની વિરુદ્ધ છે. દરેક વખતે હેલ્થી ડાયટ લેવાની પ્રતિજ્ઞા વધારે લાંબા સમય સુધી ચાલતી નથી એટલા માટે સંતુલન જરૂરી છે.

એવોર્ડ વિનિંગ શેફ અને કુકબુક ટેરેસા કટરે બતાવ્યુ કે આ ફૂડ પ્લાન એ લોકો માટે છે જે ફ્રેશ ડાયટ ની દુનિયાથી પરિચિત છે. કુલ મળીને તમારે તમારી પ્લેટમાં ૮૦ ટકા સ્વસ્થ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ અને બીજા સમયમાં તમારી મનપસંદ વસ્તુ ખાઈ શકો છો.

આ ડાયટની સાથે બીજા ત્રણ સુજાવ પણ છે- સરખું ખાવું, એકસરસાઈઝ કરવી અને પર્યાપ્ત પ્રમાણમાં આરામ કરવો.

ટેરેસાનું કહેવું છે કે સારી ઊંઘ લેવી એ આપણા માટે સારું છે અને પોતાના માટે સમય કાઢવો અને તમારા સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું.

આ ડાયટની ફિલોસોફી એ છે કે વસ્તુને સાદામાં સાદું રાખવામાં આવે. જયારે તમને ભૂખ લાગે તો તમે થોડા કંટ્રોલની સાથે તમારી ઠુંસી ઠુંસીને ખાવાની ટેવ પર નિયંત્રિત કરવું.

એટલે કે જયારે તમારું મન કરે તો તમે કેક, પિઝ્ઝા, પાસ્તા ખાઈ શકો છો પરંતુ ખુબ જ વધારે નહિ. એક સ્લાઈસની સાથે મન ભરી લેવું અને પટ પણ ભરાય જવું જોઈએ. એક વાર લોકોને હેલ્થી ખાવાની ટેવ પડી જાય છે અને પછી ક્યારેય પણ કોઈ અનહેલ્થી વસ્તુ વધારે ખાઈ લે તો એને ખરાબ મહેસુસ થવા લાગે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: