પરીક્ષામાં ચોરી કરવાના આ જુગાડ જોઈને તમે પણ રહી જશો દંગ


પરીક્ષામાં ચોરી કરવાના આ જુગાડ જોઈને તમે પણ રહી જશો દંગ

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે કેવા કેવા પ્રકારના જુગાડ અપનાવતા હોય છે, અને આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા જુગાડ જોઈને તમે પણ કહેશો દંગ.

આ મહાશયે તો પોતાના પગને જ નોટ બનાવી નાખી.

આજે ખબર પડી કે લોકો પરીક્ષા સમયે બેન્ડેજ લગાવીને શા માટે આવે છે.

ઘટાદાર વાળ રાખવાનો ફાયદો જ આ છે.

આ બહેનને કોઈની બીક નથી જે કરે છે ખુલ્લમખુલ્લા કરે છે.

આ બહેને તો નકલ કરવામાં પીએચડી કરી રાખી છે.

નકલ કરવાનો આ ઉપાય જોઈને તમારી પણ હસી રોકાશે નહિ.

આમ ઉત્તરમાં તો આખેઆખી ગાઈડ લઈને જ બેસી ગઈ કે કોઇપણ પ્રશ્ન પુછાય કોઈ પણ જાતની બીક જ નહીં.

હવે ખબર પડી કે પરીક્ષા ની અંદર બૂટ-ચપ્પલ શા માટે ઉતારવામાં આવે છે.

પરીક્ષામાં નકલ કરવાનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

 


Post Views:
15Source link

Like it.? Share it: