પપૈયા ના પાનના ફાયદાઓ જાણીને તમારા પણ ઉડી જશે હોશ,  કેમકે છે અનેક બીમારીઓમાં ઉપયોગીપપૈયા ના પાનના ફાયદાઓ જાણીને તમારા પણ ઉડી જશે હોશ,  કેમકે છે અનેક બીમારીઓમાં ઉપયોગી

દરેક લોકોને પપૈયા તો ખૂબ ભાવતા હોય છે કેમકે પપૈયા નો સ્વાદ દરેક લોકોનું મન લલચાવી દેતો હોય છે. પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. કેમકે પપૈયાનું સેવન કરવાના કારણે તમારા પેટને લગતી અનેક પ્રકારની તકલીફો દૂર થઇ જાય છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર આ પપૈયા ના ઝાડ ના પાન ને પણ ઔષધીય ગુણોનો ભંડાર બતાવવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પપૈયા ના પાન ની અંદર પણ અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે જે તમને સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થતા હોય છે. જો પપૈયાના ખાવાની સાથે-સાથે તેના પાનનો જ્યૂસ પીવામાં આવે તો તમને અનેક પ્રકારની બીમારીઓથી લડવાની શક્તિ મળી રહે છે. ચોમાસાની ઋતુમાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો વાઇરલ ઇન્ફેક્શનના કારણે થતી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

જો ચહેરા ઉપર કોઈપણ જગ્યાએ ખીલ કે ફોડલીઓ થઈ હોય તો પપૈયા ના પાન ની એકદમ બારીક પેસ્ટ લગાવી અને તેને ચહેરા ઉપર લગાવવા ના કારણે તમારા ચહેરા પર રહેલા દરેક પ્રકારના ખીલના ડાઘ દૂર થઈ જાય છે અને ચહેરો એકદમ સુંદર બની જાય છે.

પપૈયા ના પાન ની અંદર કેન્સર વિરોધી ગુણ હોય છે જે તમારા શરીરની ઇમ્યુનિટી વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આથી જ પપૈયાના પાનના રસનું સેવન તમને અનેક પ્રકારનાં કેન્સરોમાં થી બચાવી શકે છે.

પપૈયા ના પાન ની અંદર 50 એક્ટિવ સામગ્રીઓ હોય છે. જે તમારા શરીરની અંદર થયેલા કોઈપણ પ્રકારના ફંગલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે. આ ઉપરાંત તમારા શરીરની અંદર કોઈપણ જાતના બેક્ટેરિયા હોય તો તેનો નાશ કરવામાં પણ પપૈયાના પાનનો રસ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

શરદી અને ઉધરસના દર્દીઓ માટે પપૈયાના પાનનો રસ ખૂબ જ શક્તિવર્ધક હોય છે. પપૈયાના પાનનો રસ પીવાના કારણે તમારા શરીરની અંદર વાઇટ બ્લડ સેલ નો ખૂબ વધુ માત્રામાં વધારો થઈ જાય છે અને આથી જ લોકો તરત જ સાજા થઈ જાય છે.

પપૈયા ના પાન ની અંદર એવા ગુણો હોય છે કે તેનું સેવન કરવાના કારણે જો કોઈ પણ વ્યક્તિને મલેરિયા થયો હોય તો તેની બીમારીમાંથી પણ ઝડપથી રિકવરી આવી શકે છે. અને તેના શરીરની અંદર રહેલા પ્લેટલેટ કાઉન્ટ માં પણ જ ફટાફટ વધારો થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
143Source link

Like it.? Share it: