પટૌડી ખાનદાનના વારીસ તૈમુર ખાનની સ્કૂલની ફી જાણીને તમારા પણ હોશ ઉડી જશે.પટૌડી ખાનદાનના વારીસ તૈમુર ખાનની સ્કૂલની ફી જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

આમ તો દરેક બાળક એકદમ ખાસ હોય છે. જયારે બાળક થોડોક મોટો થઇ જાય છે કે તરત જ તેના માતા-પિતા તેને સ્કૂલે મોકલી દેતા હોય છે. એમાં કોઈ નવી વાત નથી અને દરેક માતા-પિતાની જેમ બૉલીવુડના પ્રખ્યાત એકટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર નો લાડલો દીકરો તૈમુર ખાન પણ હવે સ્કૂલે જવા જેવડો થઇ ગયો છે.

હાલમાં તૈમુર ખાન ની પ્લે હાઉસની ફોટો ખુબ જ વાયરલ થઇ હતી અને તે પોતાના પ્લે હાઉસની અંદર પોતાના મિત્રોની સાથે રમતો નજરે પડ્યો હતો. લોકો તૈમુર ખાન ની ખબરો ને લઈને કાયમી માટે ઉત્સુક હોય છે. તેમૂર દેશનો એ બાળક છે જેના ઉપર કાયમી માટે મીડિયાની નજર હોય છે. આજે અમે તૈમુર ખાન ની સ્કૂલની ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તૈમુર ખાનના સ્કૂલની ફી વિશે જાણીને તમને પણ ખૂબ હેરાની થશે કેમકે તૈમુર ખાનના સ્કૂલની ફી ખૂબ ઝાઝી નથી. આવડા મોટા સ્ટાર નો બાળક હોવા છતાં પણ તૈમુર ખાન એક સામાન્ય ફી ધરાવતી સ્કૂલ ની અંદર ભણવા જાય છે. આ સ્કૂલની ફી એટલી ઓછી છે કે ત્યાં સામાન્ય પરિવારના બાળકો પણ આસાનીથી ભણી શકે છે.

એક મીડિયાના રિપોર્ટ અનુસાર તૈમુર ખાનના સ્કૂલની ફી માત્ર એક મહિનાના 5000 રૂપિયા જ છે. અમે તમને જણાવી દઇએ કે આ સ્કૂલ ની અંદર એક સાથે ત્રણ મહિનાની ફી ડિપોઝિટ કરવાની હોય છે. એટલા માટે ત્રણ મહિનાના એક સાથે 15 હજાર રૂપિયા ભણવા પડતાં હોય છે. આ સ્કૂલ ની અંદર છ મહિના માટે 22 હજાર રૂપિયા અને એક વર્ષના 47 હજાર રૂપિયા ફી વસુલ કરવામાં આવે છે.

નવાઈની વાત તો એ છે કે આ સ્કૂલ ની અંદર અઠવાડિયામાં માત્ર એક જ દિવસ ભણાવવામાં આવે છે અને બાકીના દિવસોમાં બાળકો અહીં આવીને રમતાં હોય છે. મીડિયા સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તૈમુર ખાન હવે ધીમે ધીમે બોલવાનું પણ શીખી રહ્યો છે અને તેણે અબા કહેવાનું પણ શરૂ કરી દીધું છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: