ન્યુઝ પ્રોડ્યુસર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરનાર આ મહિલા આજે છે ૩૦,૦૦૦ કરોડ ના આસામીની માલિકન્યુઝ પ્રોડ્યુસર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરનાર આ મહિલા આજે છે ૩૦,૦૦૦ કરોડ ના આસામીની માલિક

આજે ભારત દેશની અંદર મહિલાઓ પણ પુરુષોની સાથે કદમથી કદમ મિલાવીને કાર્ય કરતી જોવા મળે છે. એવો જ દાખલો બન્યો છે ચેન્નઈ ની અંદર મૂળ ચેનની રહેવાસી રોશની નામની મહીલા આજથી 9 વર્ષ પહેલાં એચસીએલ કોર્પોરેશનની અંદર સીઇઓ તરીકે નીમી હતી અને ત્યારે તે માત્ર 27 વર્ષની જ હતી.

પરંતુ તેના સીઇઓ બન્યા બાદ જ માત્ર ચાર વર્ષની અંદર આ કંપની દેશની સર્વશ્રેષ્ઠ કંપનીઓમાં ચોથા નંબર ઉપર આવી ગઈ અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે તેણે વિપ્રો જેવી મોટી કંપનીને પણ પાછળ રાખી દીધી અને આવું થવા પાછળનું મુખ્ય કારણ હતું રોશનીની લગન અને મહેનત તથા તેના કામ કરવાની ધગશ તેણે પોતાની સખત મહેનતના કારણે આ કંપનીને ઉંચાઇઓ પર પહોંચાડી અને આજે તે ત્રીસ હજાર કરોડના આસામી માલિક બની ગઈ છે.

રોશની ના ઇન્ટરવ્યૂ ની અંદર તેણે જણાવ્યું હતું કે એક સમયે તે નયુઝ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી ચૂકી હતી અને તેણે આ ફિલ્ડમાં પણ અનુભવ મેળવ્યો હતો. કોમ્યુનિકેશન ની અંદર ગ્રેજ્યુએશન કર્યા બાદ રોશનીએ સ્કાય ન્યૂઝ ની અંદર એક ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું અને ત્યાં તેને 30000 રૂપિયા જેવડી સેલેરી પણ આપવામાં આવતી હતી.

પરંતુ ત્યાં કામ કરવાનો પૂરતો અનુભવ મેળવ્યા બાદ રોશની એ પોતાના પિતાની કંપનીની અંદર ઝંપલાવી અને તેની સીઈઓ બની ગઈ અને ત્યારબાદ તેણે પોતાની લગન મહેનત તને પરિશ્રમનાં કારણે પોતાની અસલ કંપનીને કંઈક એ ઉંચાઈઓ સુધી લઈ ગઈ કે ભારતની અન્ય કંપનીઓ પણ તેની સામે ફેલ થઇ ગઇ.

તેણે પોતાના રચનાત્મક વિચારોના કારણે એ કંપનીને કંઇક એ રીતે આગળ વધારી કે નફાની અંદર ભારતની મોટી મોટી કંપનીઓ પણ તેની પાછળ રહી ગઈ અને તેણે સમગ્ર ભારતની અંદર ચોથા નંબરની top કંપનીમાં સ્થાન મેળવ્યું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: