નીતા અંબાણીનો આ શોખ, કોઈ ગરીબને લખપતિ બનાવી શકે છે જાણો એના શોખ વિશે.


નીતા અંબાણીનો આ શોખ, કોઈ ગરીબને લખપતિ બનાવી શકે છે જાણો એના શોખ વિશે.

નમસ્તે દોસ્તો, ભારતમાં અમીર લોકોની કોઈ અછત નથી. ભારતમાં ઘણા એવા લોકો છે જે ખુબ જ અમીર છે, પરંતુ મુકેશ અંબાણી એમની એક અલગ જ ઓળખ રાખે છે અને એની પત્ની હંમેશા ખુબ જ સુખી અને છૂટથી જીવન જીવે છે અને એના શોખ પણ ખુબ જ ઉચ્ચા છે, તો ચાલો જાણીએ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી વિશે.

ભારતના ખુબ જ અમીર આદમી – મુકેશ અંબાણી વિશે તો તમે જાણતા જ હશો કે એમની પાસે કેટલી સંપતિ છે જેનો તમે વિચાર પણ નહિ કરી શકો. મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા મીડિયા માટે ખબર બની રહે છે.

નીતા અંબાણી જે પર્સનો ઉપયોગ કરે છે એ વિદેશી કંપની બૈરકિન નું બનાવેલ છે. એ પર્સની કિંમત ૧૩૦૦૦૦૦ રૂપિયા છે. નીતા અંબાણીની લિપસ્ટિક પણ એટલી જ મોંઘી હોય છે, એની એક લિપસ્ટિકની કિંમત ૩૯૦૦૦૦૦ રૂપિયા હોય છે. એના આટલા રૂપિયાથી કોઈ ગરીબ આદમી લાખપતિ બની જશે.

એક ફેશન વેબસાઈટ છે, જેના મુજબ નીતા અંબાણી લગભગ ૪૦૦૦૦૦૦ રૂપિયા ની સાડી પહેરે છે. એ સાડીનું નામ છે “વિવાહ પાતુ”. એની આ સાડીને બનાવવા માટે ૩૬ મહિલા કારીગરને લગભગ ૧ વર્ષનો સમય લાગ્યો હતો. આ સાડીને “ગિનીજ વર્લ્ડ રેકોર્ડ” માં ખુબ જ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. નીતા અંબાણીના આવા શોખ હજારો ગરીબોની બે સમયની રોટલીનો બંધોબસ્ત કરી શકે છે.


Post Views:
11Source link

Like it.? Share it: