નાહવાના ૧૦ મિનીટ પહેલા લગાવો આ વસ્તુ, ચહેરો એટલો નીખરી ઉઠશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.


નાહવાના ૧૦ મિનીટ પહેલા લગાવો આ વસ્તુ, ચહેરો એટલો નીખરી ઉઠશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

ગોરા થવું અને સુંદર દેખાવું કોને ના ગમે, દરેક લોકો એવું ઈચ્છતા હોય છે ટે તેમની ત્વચા દાગ રહિત અને ચમકીલી હોય પરંતુ આજના પ્રદુષણ યુક્ત જીવનમાં જો ચહેરાની કાળજી ના લેવામાં આવે તો ટે ખરાબ થઇ જાય છે. તેથી દરેક લોકો પોતાના ચહેરાને સ્વચ્છ રાખવા ઘણા બધા ઉપાયો અપનાવતા હોય છે પરંતુ તેનાથી કોઈ જાજો લાભ પ્રાપ્ત થતો નથી.

આજે અમે જણાવીશું એક એવો ઘરેલું ઉપાય જેનાથી ચહેરો ચમકી ઉઠશે તેમજ ચહેરા પરના દાગ ધબ્બા, કરચલીઓ, ડાર્ક સર્કલ, વગેરે સમસ્યા દુર થઇ જશે. અને ચહેરાની ત્વચાનો નિખાર વધારી યુવાન બનાવી શકાય છે.

તમે ઘણા બધા કોસ્મેટીક પ્રોડક્ટ્સ વાપર્યા પછી પણ આ સમસ્યાથી છુટકારો ના મેળવી શક્યા હોય તો અપનાવો આ ઘરેલું ઉપાય આનાથી તમને ચોક્કસ ફાયદો થશે. ચાલો જોઈએ કેવીરીતે કરી શકાય છે આ ઉપાય.

આ નુસ્ખાને અપનાવવા માટે તમારે જોઇશે ફક્ત એક કાકડી. સૌ પ્રથમ કકડીને ખમણી લેવી અને પછી તેને આઈસ ક્યુબ બોક્સ માં નાખીને ફ્રીઝમાં મૂકી દેવી. અને નાહ્યા પેલા તેમાંથી એક આઈસ ક્યુબ લઈને ૧૦ મિનીટ સુધી હળવા હાથે ચહેરા પર ઘસવું.

ત્યારબાદ ચહેરા પર સાબુના લગાવવો. કાકડીવાળા આઈસ ક્યુબથી મસાજ થઇ જાય પછી નાહિ લેવું. નાહવાને ૧૦ મીનીટની વાર હોય ત્યારે આ ઉપાય કરવો. અને ચહેરાને તડકાથી હંમેશા બચાવીને રાખવો. આ ઉપાયનો એક અઠવાડિયું નિયમિત અપનાવાથી તરતજ ચહેરામાં બદલાવ જોવા મળશે. અને દરરોજ આ ઉપાય કરવાથી ચહેરો દાગ વગરનો, ગોરો અને ચમકવા લાગશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
21Source link

Like it.? Share it: