ધનતેરસના દિવસે કુબેરના આ ૩ ચમત્કારી મંત્રનું કરો ધ્યાન, ધન કમાવું થઇ જશે ખુબજ આસનધનતેરસના દિવસે કુબેરના આ ૩ ચમત્કારી મંત્રનું કરો ધ્યાન, ધન કમાવું થઇ જશે ખુબજ આસન

આ વરેસે ધનતેરસ ૫ નવેમ્બર ૨૦૧૮ ના દિવસે આવે છે. ધનતેરસ ના દિવસે ધનપ્રાપ્તિના ઉપાય કરવાથી ધનના યોગ બને છે. આપને ત્યાં ધન તેરસ ના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. તેથી લોકો આ શુભ દિવસે અને શુભ મુહુર્ત પર લોકો ઘરેણા અથવાતો ભગવાનની ચાંદીની મૂર્તિની ખરીદી કરે છે. જેથી આખું વર્ષ ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે.

ધનપ્રાપ્તિ માટે શ્રેષ્ટ દેવી દેવતા માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને માનવામાં આવે છે. કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. માતા લક્ષ્મી અને ભવન કુબેરની જો કૃપા દ્રષ્ટિ થઇ જાય તો કોઈ પણ વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરી શકે છે. તેથી ધનતેરસના શુભ દિવસે કુબેરજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને તેમની પૂજા માટે કટલાક ખાસ મંત્રો પણ અહી જાણવામાં આવ્યા છે જેનો જાપ કરવાથી ખુબજ ફાયદો થઇ શકે છે.

દુનિયાભરના જ્યોતિષો જણાવે છે કે ધનના દેવતા રાજા કુબેરની જો આપણા પર કૃપા થઇ જાય તો ખુબજ ધનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને કુબેર ને પ્રસન્ન કરવા માટે તેના મંત્રનો જપ કરવો ખુબજ જરૂરી છે આ મંત્રના જાપ દ્વારા કુબેર્જીની કૃપા આપણા પર હંમેશા બની રહે છે. તો ચાલો જોઈએ એ મંત્રો વિશે.

કુબેર ધન પ્રાપ્તિ મંત્ર:

 

॥ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥

કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર:

 

॥ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥

કુબેર મંત્ર:

 

॥ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये

धनधान्यसमृद्धिं मे देहि दापय दापय स्वाहा॥

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
27Source link

Like it.? Share it: