દૂધીનું શાક ખાધા પછી ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ નહિતર થશે પસ્તાવો


દૂધીનું શાક ખાધા પછી ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ નહિતર થશે પસ્તાવો

મોટાભાગના લોકોને  દૂધીનું  શાક ખૂબ જ ભાવતું હોય છે અને ભારતમાં લગભગ દરેક જગ્યાએ દુધી ખૂબ આસાનીથી મળી રહે છે. દૂધીનું શાક ખાવામાં તે સ્વાદિષ્ટ હોય જ છે. પરંતુ સાથે સાથે તે ગુણો નો ભંડાર પણ છે. દૂધીના શાકનું સેવન કરવાના કારણે તેમને અનેક પ્રકારની બિમારીઓમાંથી રાહત મળે છે. દુધીનો ઉપયોગ તમે જ્યુસ બનાવવામાં અને શાક બનાવવામાં પણ કરી શકો છો.

દૂધીનું સેવન કરવાના કારણે તમને વાળ સ્કિન અને પેટને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે. માત્ર દૂધીના શાકનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. પરંતુ દૂધીનું શાક નું સેવન કર્યા બાદ ક્યારેય પણ ભૂલથી પણ આ બે વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. નહીંતર આ દૂધીનું શાક તમારા પેટમાં જઈને બની જશે ઝેર.

 

કારેલા

ક્યારે પણ દૂધી અને કારેલાનુ શાક ભેગું કરીને ન ખાવું જોઈએ જો તમે ભૂલથી પણ દૂધી અને કારેલાના શાકનું મિશ્રણ એક સાથે કરી લો છો તો તે તમારા પેટમાં જઈને ઝેર બની જાય છે. જેથી કરીને તમને ફૂડ પોઇઝનિંગની સંભાવના વધી જાય છે અને સાથે-સાથે ઊલટીઓ પણ થવા લાગે છે.

 

બીટ

દૂધીનું શાક ખાતા હોઈએ ત્યારે ક્યારેય પણ બીટ પણ તેની સાથે ન ખાવું જોઈએ. મોટેભાગે આપણે લોકો બીટનો ઉપયોગ કાચા માં કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણે દૂધીનું શાક ખાતા હોઈએ ત્યારે આપણે બીટનું કાચું ન ખાવું જોઈએ. કેમકે દૂધની સાથે આ બીટનું સેવન તમારા શરીર ઉપર કોડ જેવા સફેદ ડાઘ કરી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
180Source link

Like it.? Share it: