દુબઈ વિષે ની આ બાબતો જે તમે વિચારી રહ્યા છો કે તે સાચી છે પરંતુ તે ખોટી છે.


દુબઈ વિષે ની આ બાબતો જે તમે વિચારી રહ્યા છો કે તે સાચી છે પરંતુ તે ખોટી છે.

દુબઈ એ ખુબજ સુંદર શહેર છે પરંતુ કેટલીક બાબતો અમે ફક્ત ખાતરી કરવા માંગીએ છીએ કે તમે ખરેખર હકીકત થી વાકેફ છો કે નહિ. એવું નથી કે દુબઈ ના દરેક પોલીસ વારા પાસે ફરારી કાર હોય છે.સુંદર સર્વશક્તિશાળી દુબઈ છે. દુબઈ શહેર સુતું નથી.તમજ ઘણા બધા તથ્યો ચાલો જોઈએ.

દુબઈ અરબપતિઓ ની રાજધાની છે.

આ બાબત તર્ક ની દ્રષ્ટીએ સાચી છે કે આ શહેર ની અંદર અરબપતિઓ ની કોઈ અછત નથી. એવું લાગે છે કે ફક્ત અમીર વ્યક્તિઓ માટે નુજ શહેર છે. પરંતુ તે હકીકતમાં સાચું નથી . આખી દુનિયાની અંદર 5000 અમેરિકી ડોલર ના અરબપતિઓ છે તેમાંથી ફક્ત 20 જ દુબઈ ની અંદર રહે છે. અને આ પણ દુનિયાના ટોપ ટેન અરબપતિઓ નથી. પરંતુ દુબઈ ની અંદર રહેલ લાખો વ્યક્તિઓ કરોડપતિ છે.

દુબઈ ની અંદર કોઈ ગરીબ વ્યક્તિ નથી.

ઉચી ઉંચી લાંબી બિલ્ડીંગ અને ચમકતી હોટેલો તેમજ લાંબી લાંબી ગાડીઓ જોઈ એવું લાગે કે દુબઈ માં કોઈ વ્યક્તિ ગરીબ નથી.પરંતુ અમે તમને જણાવી દઈએ કે ત્યાં પ્રવાસીઓ ની સંખ્યા વધુ છે અને ત્યાં ઘણા મજુરો $250 થી $૩૦૦ જ કમાય છે. આ કમાણી ઓછી નથી પરંતુ ત્યાની જીવન શૈલી પ્રમાણે ખુબજ ઓછુ છે.

દુબઈ બાળકો માટે ઉતમ શહેર છે.

જે વ્યક્તિઓ દુબઈ ના જ નિવાશીઓ છે તેમના બાળકો ખુબજ આગળ વધે છેકેમકે દુબઈ ના નિવાસીઓ માટે શિક્ષા નિશુલ્ક છે જયારે બહાર થી ભણવા આવતા વ્યક્તિઓ ને ૧૦૦૦૦૦ ડોલર ની ચુકવણી કરવી પડે છે.આવું ફક્ત સાર્વજનિક સ્કુલ ની અંદર જ છે. માટે પ્રવસી વ્યક્તિઓ આં શહેર ની અંદર બાળકોને ભણાવતા નથી.

 

દુબઈ એક દેશ છે.

સામાન્ય રીતે આ એક દેશ જેવુજ દેખાય છે પરંતુ દુબઈ દેશ નથી. દુબઈ હકીકતમાં સંયુક્ત અરબ અમીરાત ની અંદર એક શહેર છે. અને ત્યાની તે રાજધાની પણ નથી. સંયુક્ત અરબ અમીરાત ની 7 અમીરાતો માંથી આબુધાબી રાજધાની છે

દુબઈ ની અંદર કોઈ દારૂ નથી.

આ શક્ય જ નથી દુનિયા આખીના પ્રવાશીઓ જ્યાં આવતા હોય ત્યાં દારૂ ની મનાઈ કરી શકો નહિ. પરંતુ ત્યાના મૂળ નિવાશીઓ ને દારૂ પીવાની મનાઈ છે. જે પર્યટકો અને ગેરમુસ્લીમો માટે લાગુ પડતો નથી. દુબઈ ની દરેક હોટેલ ની અંદર દારૂ ખરીદી શકો છો.

દુબઈ ની પુલીસ ફક્ત લકઝરીયસ કારો નોજ ઉપયોગ કરે છે.

આ તથ્ય પૂરે પૂરું ખોટું છે. કારણકે નિયમિત ધોરણે તેઓબીએમડબલ્યુ . ઓડી અને ટોયોટા જેવી ગાડીઓ નો ઉપયોગ કરે છે.તેમના પાસે આવી લક્ઝુરીયસ કાર પણ હોય છે.

દુબઈ ની અંદર ચિતો અને વાઘ પાલતું પ્રાણી છે.

દુબઈ ની અંદર જંગલી જાનવર રાખવું એ કાનૂની ગુનો છે જો તમે એ નિયમ તોડો છે તો તમને 6 મહિનાની જેલ અથવા $૨૭૦૦ થી $૧૩૮૦૦ જેટલો દંડ થઈ શકે છે.

સામાન્ય રીતે અરબ અને સ્થાનિક વ્યક્તિઓજ દુબઈ માં રહે છે.

દુબઈ ની કુલ વસ્તી ના 9% જ વસ્તી સ્થાનિક છે બાકી ની ૯૧% લોકો પાકિસ્તાન, બાંગલાદેશ અને અન્ય દેશો ના વ્યક્તિઓ છે.

દુબઈ ની વધુ પડતી આવક તેલ થી થાય છે.

આ થોડા અંશે વાત સાચી છે તેલ સિવાય ત્યાં સોના નો વેપાર પણ વધુ પ્રમાણમાં થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
68Source link

Like it.? Share it: