દુનિયામાં સૌથી વધારે બુદ્ધિમાન લોકો ભારતમાં જ છે વિશ્વાસ ન હોય તો આ તસ્વીરો જરૂર જુઓ.દુનિયામાં સૌથી વધારે બુદ્ધિમાન લોકો ભારતમાં જ છે વિશ્વાસ ન હોય તો આ તસ્વીરો જરૂર જુઓ.

નમસ્તે મિત્રો, તમે બધા આ વાત સારી રીતે જાણો જ છો કે ભારતના લોકો ખુબ જ વધારે બુદ્ધિમાન છે, બસ એના વિચાર અને બુદ્ધિમતાને સરખા વિચાર ન મળવાના કારણે જ્ઞાન અમુક લોકો સુધી જ સીમિત થઇ જાય છે. આજે અમે અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઇને તમે જ કહેશો કે ભારતના લોકોથી વધારે કોઈ હોઈ જ ન શકે.

ઘરમાં ખાવાનું બનાવતી મહિલાઓને તો ખબર જ હશે કે કાંદા કાપવા કેટલા મુશ્કિલ હોય છે. કાંદા કાપતા કાપતા આંખ માંથી આંસુઓ ની ધાર થવા લાગે છે એવામાં આ બંને વ્યક્તિને જુઓ હવે તે આરામથી કાંદા કાપી શકે છે.

આપણા દેશમાં તો ઘરે ઘરે એન્જિનિયર બેસેલા છે, બસ ફરક એટલો જ છે કે કોઈ વિદેશી લોકો કરે તો આવિષ્કાર અને કોઈ પણ ભારતીય કરે તો ‘જુગાડ’.

હવે થોડો આ ભાઈ સાહેબનો વિચાર તો જુઓ. એમણે તો એના ઘરે જ સીપીયુ બનાવી લીધું છે.

કોઈ ભલે લાખ કોશિશ કરી લે પરંતુ આપણને કોઈ ચીટીંગ કરવાથી કોઈ પણ નથી રોકી શકતા.

આ છે શાહી સિગારેટ પીવાની રીત.

રસ્તા પર પાણી ભરાય ગયું, બહાર નીકળવું મુશ્કિલ છે તો હવે આવી રીતે પ્રયોગ કરીને જુઓ.

સરકારે આ જગ્યા પર પુલ નથી બનાવ્યો તો અહીના સ્થાનીય લોકોએ પોતે જ એમની બુદ્ધિનો પ્રયોગ કરીને પુલ બનાવી લીધો છે.

આ તસ્વીર લોકોની મિત્રતા બતાવે છે.

શું તમે ક્યારેય આ પ્રકારની ઘડિયાળ જોઈ છે, આને કહેવાય છે કે અસલી ‘દીવાલ ઘડિયાળ’.

હવે આ વ્યક્તિને જ જોઈ લ્યો. એમની બુદ્ધિમતાના તો વખાણ કરવા જ પડે.

 


Post Views:
58Source link

Like it.? Share it: