દુનિયાના 10 એવા આર્કિટેક્ચરના નમુના કે જે દેખાવમાં છે એકદમ અલગ


દુનિયાના 10 એવા આર્કિટેક્ચરના નમુના કે જે દેખાવમાં છે એકદમ અલગ

જો તમારી પાસે પણ અઢળક પૈસા હોય તો તમે પણ તમારા મનની અંદર રહેલા કોઈપણ આકારવાળી ઇમારત બનાવી શકો છો. આજના સમયમાં લોકો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવા એવા આકારવાળી બિલ્ડીંગો બનાવે છે. કે જે લોકો સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવી અજીબો-ગરીબ ઇમારતો વિશે, કે જેનો આકાર જોઈને તમારું મગજ પણ ચકરાવે ચડી જશે.

ચીન ની અંદર બનાવવામાં આવેલી આ બિલ્ડિંગ ઉપરથી જોતાં કાંઈક હવાઈ જહાજ જેવી લાગે છે.

આયર્લૅન્ડની અંદર બનાવવામાં આવેલી આ બિલ્ડિંગને જોતાં જ તમારી આંખો જ ચક્કર ખાઈ જશે.

ચીન ની અંદર બનાવવામાં આવેલી આ  ડિઝાઇન કંઈક અજીબો-ગરીબ પ્રકારની છે જે માત્ર ચીનમાં જ બનાવી શકાય.

 

ઈટલી ની અંદર નદી ઉપર બનાવવામાં આવેલો આ પુલ વિશ્વના અન્ય  પુલ કરતા કંઇક અલગ જ છે.

પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરનાર આ સ્ટ્રક્ચર આયર્લૅન્ડની અંદર બનાવવામાં આવેલ છે.

જાપાન ની અંદર પણ આ રીતનું કાંઈક અજીબો-ગરીબ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.

દુબઈ ની અંદર બનાવવામાં આવેલ આ બિલ્ડિંગમાં એક મોટો પંખો લગાવવામાં આવ્યો છે જેના દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે.

રસ્તાઓને પાર કરવા માટે બ્રિટનની અંદર કંઈક આવા અજીબ પ્રકારના બ્રિજ બનાવવામાં આવ્યા છે.

ફ્રાંસ ની અંદર બનાવવામાં આવેલું આ સ્થળ ખૂબ જ સુંદર છે.

સ્કોટલેન્ડની અંદર બનાવવામાં આવેલા આ બિલ્ડિંગની દિવાલ કંઈક અજીબો ગરીબ પ્રકારની જ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
7Source link

Like it.? Share it: