દુનિયાના બે સૌથી ધનિક વ્યક્તિ જેમના પાસે છે મુકેશ અંબાણી કરતા પણ વધુ ધન.દુનિયાના બે સૌથી ધનિક વ્યક્તિ જેમના પાસે છે મુકેશ અંબાણી કરતા પણ વધુ ધન.

મિત્રો આજ અમે આપ સૌ માટે લાવ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓ જેમની પાસે છે મુકેશ અંબાણી કરતા પણ વધુ ધન તો ચાલો જોઈએ

હાંસલ બોલકિયા

હાંસલ બોલકિયા એ દુનિયાના સૌથી અમીર રાજાઓ માના એક છે હાંસલ બોલકિયા પાસે કુલ સંપતિ 20 અરબ ડોલર થી પણ વધુ છે.

આપને એ જાણી હેરાની થશે કે આ રાજા નો મહેલ ૧૭૮૮ રૂમ નો છે. અને તેમની પાસે ૬૦૦૦ થી પણ વધુ ગાડીઓ છે.

હાંસલ બોલકિયા પાસે સોના અને હીરા જડિત એક મસ્જિત પણ છે. હાંસલ બોલકિયા ને દુનિયાના સૌથી અમીર માણસોમાં ગણતરી કરવામાં આવે છે. હાંસલ બોલકિયા ની રોજ ની કમાણી ૩૦૦ કરોડ કરતા પણ વધુ છે.

સુલ્તાન કબુર બિન સેઇડ અલ સેઇડ

સુલ્તાન કબુર બિન સેઇડ અલ સેઇડ નું નામ પણ વિશ્વ ના સૌથી અમીર વ્યક્તિઓ માં બીજા નંબરે આવે છે.

સુલ્તાન કબુર બિન સેઇડ અલ સેઇડ ની સંપતિ આશરે 15 અરબ ડોલર થી પણ વધુ છે. અને અમે તમને જણાવી દઈએ કે સુલ્તાન કબુર બિન સેઇડ અલ સેઇડ એ ઓમાન શહેર ના રાજા છે.

આ રીતે આ બંને વ્યક્તિઓ અનીલ અંબાણી કરતા પણ વધુ ધનિક છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
52Source link

Like it.? Share it: