દુનિયાના આ ૫ ફળો તમે ક્યારેય નહિ જોયા હોય, જરૂર જાણો.


દુનિયાના આ ૫ ફળો તમે ક્યારેય નહિ જોયા હોય, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, આખી દુનિયામાં મળતા અલગ અલગ પ્રકારના ફળોનો સ્વાદ ચાખવો જોઈએ. પરંતુ એ પહેલા આપણે એ ફળો વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં જ્યાં પણ ફળ હોય એ બધા દેશના ફળ ખુબ જ ફાયદાકારક હોય છે. આમ તો આ ફળ એમની જળવાયુંની અનુકુળતાવશ દુનિયાના અલગ અલગ ભાગમાં હોય છે, પરંતુ આજે દુનિયા એક ગામની જેમ છે જ્યાં બધી વસ્તુ તમને એટલી જ સરળતાથી મળી જાય છે જેત્લીલ આસાનીથી કોઈ પણ વસ્તુ તમારા ગામ અથવા એની આસપાસ મળી જાય છે. તો ચાલો જાણીએ એ ૫ ફળ વિશે.

 

રૈબુટન

રૈબુટન પૂર્વી દ્વીપ સમૂહના એક વૃક્ષનું લાલ ફળ છે, જે નરમ કાંટાથી ઢાંકેલું હોય છે અને એના ગુંદા મધુર હોય છે. આ ફળ આમ તો હવાઈ દ્વીપનું માનવામાં આવે છે, પરંતુ હવે એ બીજા દેશોમાં પણ આસાનીથી મળી રહે છે. તમને જણાવી દઈએ કે એની અંદરનો ભાગ ખુબ જ ગળ્યો હોય છે. જોવામાં આ ફળ લીચી જેવું દેખાય છે પરંતુ વાસ્તવમાં એ લીચીથી એકદમ અલગ હોય છે.

 

ડુરિયન

ડુરિયન દેખાવમાં કટહલ જેવું હોય છે પરંતુ આ કટહલથી એકદમ અલગ છે. આમ તો બંને ફળ અંદરથી ખુબ જ મીઠું હોય છે અને એની ઉપરનો ભાગ કાંટા વાળો હોય છે. ડુરિયનને કાચું અથવા પકાવીને બંને રીતે ખાઈ શકે છે. ડુરિયન ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે.

 

શાપિત તરબૂચ

શાપિત તરબૂચ કાકડીની જ એક પ્રજાતિ છે. આ ફળ દેખાવમાં બીજા ગ્રહનું લાગે છે. શાપિત તરબૂચ મૂળ રૂપથી આફ્રિકાની માનવામાં આવે છે.

 

આકી

આકી દુનિયામાં ખુબ જ ઓછી જગ્યા પર ઉગે છે. જો તમે આ ફળને ચાખવા માગો છો તો આ ફળ તમને હૈતી અને જમૈકા જેવા દેશમાં મળશે. આ ફળના બીજ ખુબ જ ઝેરીલા હોય છે.

 

હલા

હલા આમ તો આખી દુનિયામાં મળે છે, પરંતુ હવાઈ દ્વીપ પર મળતી આ ફળની પ્રજાતિ સૌથી અલગ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8Source link

Like it.? Share it: