દિવાળી ઓફર: જીઓ ના આ પ્લાને મચાવી ધૂમ, હવે મેળવો ૪૨૦ દિવસ સુધી વારંવાર રિચાર્જ થી છુટકારો


દિવાળી ઓફર: જીઓ ના આ પ્લાને મચાવી ધૂમ, હવે મેળવો ૪૨૦ દિવસ સુધી વારંવાર રિચાર્જ થી છુટકારો

વર્ષ ૨૦૧૬ ને  જીઓ લોન્ચિંગ નું વર્ષ માનવામાં આવે છે. જીઓએ પુરા ૬ મહિના સુધી અનલિમીટેડ ફોન અને ડેટા ફ્રી ઓફર આપી હતી. ત્યારે એ સમય હતો જયારે ઈન્ટરનેટ ના ભાવ આસમાને હતા. અને ઈન્ટરનેટ ની જરૂરિયાત વાળા લોકોએ ના છુટકે કેટલી પણ કિંમત હોય તેઓ રીચાર્જ કરવા માટે મજબુર હતા. પરંતુ જીઓ ના આગમન થી આવા લોકો ને ખુબજ રાહત મળી. અને દરેક લોકોએ ફ્રી ડેટા અને કોલિંગ નો લાભ ઉઠાવ્યો.

પરંતુ જયારે જીઓ ની ઓફર પૂરી થવાનો સમય આવ્યો ત્યારે લોકો એવી ચર્ચા કરતા હતા કે જીઓ વાળા પોતાના પૈસા હવે વસુલ કરશે. પરંતુ જીઓ એ આવું ના કર્યું અને લોકોના દિલ જીતી લીધા. હાલમાં જીઓ ૨૦ કરોડ થી પણ વધુ સક્રિય ગ્રાહકો ધરાવે છે. જેમના માટે જીઓ ના ખુબજ સસ્તા પ્લાન હાજર છે.

હાલમાંજ જીઓ એ તેના ગ્રાહકોને દિવાળી ધમાકા ઓફર આપી છે. જેમાં આખા ૧ વર્ષ માટે અનલિમીટેડ કોલિંગ અને દરરોજ ૧.૫ જીબી ડેટા નો લાભ લઈ શકાય છે. અને આ પ્લાન ની કિંમત ૧૬૯૯ રાખેલી છે.

જીઓ દ્વારા આ ૧૬૯૯ ના પ્લાન પર ૧૦૦% નું કેશબેક ઓફર કરવામાં આવે છે. જેમાં પ્લાનની કિંમત મુજબ જીઓ નું કુપન આપવામાં આવે છે. જેનો ઉપયોગ જીઓ સ્ટોર પર કરી શકાય છે. જીઓ ગ્રાહકોના કહેવા મુજબ આ વાર્ષિક પ્લાન અને ૩૯૯ વાળા પ્લાનમાં જજો ફર્ક નથી.

 

આવી રીતે કરો ૪૨૦ દિવસ માટે રીચાર્જ:-

માય જીઓ એપ માં ૩૯૯ વાળા પ્લાન નું રીચાર્જ કરવાથી ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. અને તેથી આ પ્લાન ૩૪૯ માં પડે છે. પરંતુ જો તમે આવી રીતે રીચાર્જ કરાવશો તો ૩૬૫ નહિ પરંતુ ૪૨૦ દિવસ માટે અનલિમીટેડ લાભ મેળવી શકાય છે.

જો તમે માય જીઓ એપ દ્વારા ૩૯૯ વાળો પ્લાન ખરીદશો તો ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. અને તેથી ૩૪૯*૫ વાર રીચાર્જ કરવાથી ૧૭૪૫ રૂપિયામાં અનલિમિટેડે સુવિધા તમે ૪૨૦ દિવસ માટે મેળવી શકો છો. અને જો તમે તેને ૩૦ નવેમ્બર પહેલા રીચાર્જ કરવો છો તો જીઓ દ્વારા ૧૦૦% કેશબેક વાળા કુપન મળશે.


Post Views:
17Source link

Like it.? Share it: