દિવાળીના દિવસે પીપળાની નીચે આ નાનકડી વસ્તુ દાંટી દેવાથી થઇ જાય છે દરેક પરેશાનીઓ દુરદિવાળીના દિવસે પીપળાની નીચે આ નાનકડી વસ્તુ દાંટી દેવાથી થઇ જાય છે દરેક પરેશાનીઓ દુર

આખા દેશમાં દિવાળીની ધૂમ તૈયારી ચાલી રહી છે ત્યારે, દિવાળી આવતા જ બઝારમાં રોનક છવાઈ જાય છે. તે ઉપરાંત દિવાળી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો તહેવાર છે. તે ઉપરાંત કેટલાક ઉપાયો છે જે દિવાળી પર અપનાવાથી ખુબજ ફાયદો થાય છે. દિવાળીના દિવસે કરવામાં આવતા આ ઉપાયો ખુબજ જડપથી અમીર બનાવે છે. આજે અમે કેટલાક ખાસ ઉપાયો જણાવીશું જેને અપનાવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પીપળાના ઝાડ નીચેથી પાંચ આખા અને લીલા પાન લઇ આવવા અને આ પાનને ઘરે ભગવાનની સામે લાલ રંગના કપડામાં રાખી દેવા.

 

ત્યાર બાદ પ્રથમ પાન ઉપર એક રૂપિયાનો સિક્કો મુકવો, આ સિક્કાનો મતલબ થાય છે ધનને લાગતી સમસ્યાઓનું નિવારણ

બીજા પાન પર સિંદુર થી સાથીયો બનાવવો, આ સાથિયાનો મતલબ થાય છે ભાગ્યને આપણા પક્ષમાં કરવું.

 

ત્રીજા પાન પર ઘઉં અને ચોખાના થોડાક દાણા મુકવા, તેમાં ઘઉં અને ચોખા રાખવાનો મતલબ થાય છે ઘરમાં અનાજની તંગી દુર કરવી.

ચોથા પાન પર કાજલ થી ક્રોસનું નિશાન બનાવવું, આ પાનનો મતલબ થાય છે ઘરના લોકોને ખરાબ નજર થી બચાવવા અને દુશ્મનો દુર રહે છે.

 

પાંચમાં પાન માં તમારી પાંચ આંગળીઓ ના નિશાન પાડવા, તે માટે હળદરને ઘોળી તેમાં પોતાની આંગળીઓ ડુબાડી પીપળાના પાન પર આ આંગળીની છાપ પાડવી. આવુ કરવાથી ખરાબ કિસ્મત અને દુર્ભાગ્ય દુર થાય છે. આવું કર્યા પછી ભગવાનની આરતી કરવી. અને લાલ કપડા પર રાખેલા પાંચે પાનની પણ પૂજા કરવી.

ત્યાર બાદ આ લાલ કપડાની પોટલી વાળી લેવી. અને આ પોટલીને કોઈ પીપળાના ઝાડની કંકુ અને હળદરથી પૂજા કરી ટે ઝાડ ની નીચે જમીનમાં ખાડો કરી ત્યાજ દાંટી દેવી. પોટલી દાટ્યા પછી પાછળ જોયા વિનાજ ત્યાંથી ચાલ્યા જવું. આવું કરવાથી તમારી કિસ્મત અચાનક બદલી જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
24Source link

Like it.? Share it: