દિવાળીના દિવસે જોવા મળે આ ચાર વસ્તુઓ તો તરત કરો આ ઉપાય, થઇ જશો માલામાલ


દિવાળીના દિવસે જોવા મળે આ ચાર વસ્તુઓ તો તરત કરો આ ઉપાય, થઇ જશો માલામાલ

કોઇપણ જાનવર દેખાઈ આવે એ એક સામાન્ય વાત છે પરંતુ જો આ ૪ જાનવર માંથી કોઈ પણ દિવાળીના દિવસે જોવા મળે તો કરો આ નાનકડો ઉપાય તેનાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે તો ચાલો જોઈએ એ ચાર વસ્તુઓ વિશે..

 

  1. ઘુવડ:

 

ઘુવડ ઘણી વાર જોવા મળતું હોય છે પરંતુ જો દિવાળીના દિવસે જો ઘરે ઘુવડ જોવા મળે તો એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે કારણ કે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે માં લક્ષ્મી ઘુવડ પર બેસીને દરેક લોકોના ઘરે જાય છે.

 

  1. બિલાડી:

 

સામાન્ય રીતે બિલાડીને અશુભ માનવામાં આવે છે, પરંતુ જો દિવાળીના દિવસે બિલાડી જોવા મળે તો તે શુભ સંકેત છે. દિવાળીના દિવસે બિલાડી જોવા મળે તો તે સંકેત આપે છે કે તમે ખુબજ જલ્દી માલામાલ થવાના છો.

 

  1. છછુંદર:

 

એવું માનવામાં આવે છે કે જે જગ્યાએ છછુંદર હોય છે તે જગ્યાએ દાટેલું ધન હોય છે અને જો તમને દિવાળીના દિવસે છછુંદર દેખાય તો તેનો મતલબ એમ થાય કે તમને ક્યાંકથી દાટેલું ધન પ્રાપ્ત થવાનું છે.

 

  1. ગરોળી:

 

દિવાળીના દિવસે ઘરની સાફ સફાઈ કરતી વખતે જો પૂર્વ દિશામાં દીવાલ પર ગરોળી દેખાય તો ટે ખુબજ શુભ માનવામાં આવે છે. અને આ રીતે ગરોળી દેખાવી એ સંકેત આપે છે કે તમે ખુબજ જલ્દી અમીર બનવાના છો.

 

ઉપાય:

જો તમને દિવાળીના દિવસે આ ચાર માંથી કોઈ પણ સંકેત મળે તો તમારે તેના પર ચોખા નાખવા જોઈએ. અને બંને હાથ જોડીને તમારી મનોકામના જણાવવી જોઈએ. થોડાકજ દિવસમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: