દરેક સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે તમે આ વ્યક્તિઓ પાસેથી શીખી શકો છો.દરેક સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે તમે આ વ્યક્તિઓ પાસેથી શીખી શકો છો.

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યા તો આવતી જ હોય છે. પરંતુ અમુક લોકો તેની આ સમસ્યામાંથી સમાધાન મેળવી લેતા હોય છે, અને જ્યારે અમુક વ્યક્તિઓ આ સમસ્યાઓમાં ઘેરાઈને રહેતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી રમૂજી તસવીરો કે જેની અંદર લોકોએ પોતાની સમસ્યાનું સમાધાન કરવા માટે કેવા પ્રકારના જુગાડ રચ્યા છે. તે જાણીને તમે પણ હસી પડશો.

ગાડીનો અરીસો ટુટી ગયો તો શું તેના કરતા પણ મોટો અરીસો લગાવી દીધો.

જો ચાર્જર પ્લગ માં જતું નથી તો શું થયું તેનો પણ ઇલાજ છે.

કંઈ પણ થાય ચપ્પલ તો પહેરવા તા જ.

સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે પછી ભલે તે ગમે તે રીતે લગાવી.

ગમે તેવી સમસ્યા હોય આ ભાઈએ પોતાનો હલ શોધી લીધો.

જો ક્લાસમા સ્કેલ ન હોય તો ચેર થી પણ કામ ચાલી શકે છે.

બટન વગર પણ આ પ્રકારનું જુગાડ કરી શકાય છે .

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
53Source link

Like it.? Share it: