દરેક મહિલાએ પીરીયડ ને લગતી આ ખાસ ૫ બાબતો વિશે જાણવું ખુબ જ જરૂરી છે.


દરેક મહિલાએ પીરીયડ ને લગતી આ ખાસ ૫ બાબતો વિશે જાણવું ખુબ જ જરૂરી છે.

દોસ્તો જયારે છોકરીઓ તેની બાળક અવસ્થા માંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેમના શરીર માં ઘણા બદલાવ આવે છે. અને હોર્મોન્સ પરિવર્તન થી દર મહીને પીરીયડ આવવાની શરુઆત થઇ જાય છે. આ બધું દરેક છોકરીઓના જીવન માં થવું એ એક નોર્મલ વાત છે. પરંતુ પીરીયડ ને લગતી તમામ વાતો દરેક છોકરીઓ માટે જાણવી ખુબજ જરૂરી છે. આજ ના આ આર્ટીકલ માં અમે તમને પીરીયડ ને લગતી કેટલીક મહત્વ પૂર્ણ વાતો જણાવીશું. અને દરેક મહિલાઓ એ પીરીયડ ને લગતી આ ૫ વાતો જાણવી ખુબજ જરૂરી છે.

 

પીરીયડ ને લગતી ખાસ બાબતો:

૧. જયારે પીરીયડ નો સમય આવે છે ત્યારે ઓવરીઝ પાસે સોજા આવી જાય તો મહિલાઓ એ તરતજ ડોક્ટર પાસે જવું જોઈએ. કારણકે ઓવરીઝ માં સોજા ઇન્ફેકશન ના કારણે થાય છે. અને તેનાથી મહિલાઓ ને રૂબેલા નામની બીમારી થવાની સંભાવના રહે છે. તેની સાથે જ મહિલાઓ ના શરીર માં બનતા ઈંડા પણ ઉચ્ચ કક્ષા ના નથી થતા તેનાથી ગર્ભ ધારણ માં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

૨. પીરીયડ દરમિયાન કાળા રંગ નો સ્ત્રાવ થવો એ લીસ્ટેરીયા નામની બીમારી થવાના લક્ષણો છે. તેનાથી મહિલાઓ ના પ્રજનન અંગો ના ઇન્ફેકશન થઇ જાય છે. અને લોહીનું પરિભ્રમણ અટકી જાય છે. આવું થાય તો તરતજ ડોક્ટર પાસે જવું જોઈએ.

૩.ઘણી વાર મહિલાઓને પીરીયડ સમય ની પહેલાન જ આવી જાય છે. અથવા તો જે સમય હોય તેનાથી પછી આવે છે. પરંતુ જો કોઈ મહિલાને પીરીયડ એક અઠવાડીયા અગાઉ અથવા તો એક અઠવાડિયું મોડું આવે તો તેમાં ખુબ જ અસહનીય દુખાવો થાય છે. અને જો આવું દર મહીને થાય તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

૪. ઘણી મહિલાઓ ને પીરીયડ માં સોજાની અને દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આવું હિમોગ્લોબીન ની ઉણપ ના કારણે થાય છે. તેથી આવી મહિલાઓ એ હિમોગ્લોબીન યુક્ત આહાર નું સેવન કરવું ખુબજ જરૂરી છે.

૫. પીરીયડ દરમિયાન મહિલાઓ ના શરીર માં થતા પરિવર્તન જેવા કે ગર્ભાવસ્થા દરમિયાન માથાનો દુખાવો, પેટનો દુખાવો તેમજ કમર નો દુખાવો આ લક્ષણો બિલકુલ ગર્ભાવસ્થા ના લક્ષણો જેવા જ હોય છે. આ બધા પ્રકાર ના બદલાવ હોર્મોન્સ પરિવર્તન ના કારણે થાય છે. અને તે એક સામાન્ય પ્રક્રિયા છે, અને તે એની મેળેજ સારું થઇ જાય છે. તેથી આ સમય દરમિયાન મહિલાઓ એ પોતાના શરીર નું ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
24Source link

Like it.? Share it: