દરરોજ આ પાણી પીવાથી શરીર માં માંસ વધે છે, કમજોર શરીર વાળા લોકો જરૂર જાણો આ પાણી વિશે.


દરરોજ આ પાણી પીવાથી શરીર માં માંસ વધે છે, કમજોર શરીર વાળા લોકો જરૂર જાણો આ પાણી વિશે.

નમસ્તે મિત્રો વજન વધારવા માટે લોકો જુદા જુદા ઉપાયો કરતા હોય છે. પરંતુ આજે અમે જણાવીશું એક એવો ઉપાય જે પહેલાના સમય થી ચાલતો આવ્યો છે, અને તે વજન વધારવા માટે તેમજ શરીર ને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. તો ચાલો જાણીએ એ અસર કારક ઉપાય વિશે.

 

અસરકારક ઉપાય:

જવ વિશે તો દરેક લોકોએ સાંભળ્યું જ હશે. તે ઘવ માંથી જ બને છે. અને જવ નો ઉપયોગ આયુર્વેદ માં દવા માટે કરવામાં આવે છે. જો દરરોજ એક ગ્લાસ જવ નું પાણી પીવામાં આવે તો તેનાથી શરીર મજબુત થાય છે. સાથે સાથે શરીર ની કમજોરી પણ દુર કરે છે.

ઘઉં નું સેવન તો આપણે દરરોજ કરતા જ હોઈએ છીએ દરેક ઘરમાં ઘઉં ની રોટલી અને ભાખરી બનતી હોય છે. પરંતુ જો ભોજન માં જવ નો ઉપયોગ કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખુબ જ ફાયદા કારક સાબિત થાય છે. જવ માં ઘઉં કરતા પણ વધુ પોષક તત્વો હોય છે જે આપણા શરીર ને તંદુરસ્ત રાખે છે અને કમજોરી દુર કરે છે તેમજ વજન વધારવામાં મદદરૂપ થાય છે.

 

જવ નું પાણી બનાવવાની રીત:

જવ નું પાણી બનાવવા માટે સૌ પ્રથમ ૧૦૦ ગ્રામ જવ તેમજ ૨૦ ગ્રામ ખાંડ લેવી અને તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળવું . જયારે પાણી અડધું થઇ જાય ત્યાંરે ગેસ બંધ કરી દેવો. અને પાણી ઠંડુ થાય ત્યાર બાદ તેનું સેવન કરવું. અને આવું દરરોજ નિયમિત કરવાનું છે. નિયમિત જવ નું પાણી પીવાથી ખુબજ લાભ થાય છે.

દરરોજ નિયમિત રીતે જવ ના પાણીનું સેવન કરવાથી આપણું શરીર મજબુત બને છે. જવ નું પાણી આપણા શરીર માં માંસ વધારે છે અને શરીર ને તાકાત પ્રદાન કરે છે. જવ નું પાણી આપણા શરીર માટે ખુબ જ લાભકારક છે તેથી દરરોજ નિયમિત જવ ના પાણી નું સેવન કરવાથી આપણને ખુબ જ ફાયદો થાય છે.


Post Views:
14Source link

Like it.? Share it: