દરરોજ આટલું કામ કરે છે આલિયા ભટ્ટ અને માત્ર 25 વર્ષની ઉંમરે છે આવડી મોટી પ્રોપર્ટીની માલિકદરરોજ આટલું કામ કરે છે આલિયા ભટ્ટ અને માત્ર 25 વર્ષની ઉંમરે છે આવડી મોટી પ્રોપર્ટીની માલિક

આજના સમયમાં યુવાવસ્થામાં મોટાભાગના લોકો પોતાના કેરિયરને લઈને ચિંતામાં રહેતા હોય છે. પરંતુ આવડી જ ઉંમરમાં એટલે કે યુવાવસ્થામાં જ આલિયા ભટ્ટે પોતાની પ્રોપર્ટીમાં એટલા ગણો વધારો કરી લીધો છે. કે કોઇ પણ વ્યક્તિ વિચારી પણ શકતું નથી 25 વર્ષની ઉંમરમાં તેણે હાઇવે, ડીયર જીંદગી ,ઊડતા પંજાબ, ટુ સ્ટેટ જેવી અનેક ધમાકેદાર બોલીવુડ પિક્ચરોમાં કામ કરી લીધું છે. અને પોતાના દર્શકોના મનમાં પોતાની એક અલગ પ્રકારની છાપ છોડી દીધી છે.

આલિયા ભટ્ટે સૌપ્રથમ બોલીવુડ ની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યર પિક્ચર થી પોતાનું પદાર્પણ કર્યું હતું. અને તેમાં તેને શાનદાર અભિનય પણ કર્યો હતો અને આ પીકચર થી તેણે બોલિવૂડની અંદર પોતાનું એવડું મોટું નામ કમાઈ લીધું હતું કે બોલીવુડની કોઈપણ પિક્ચર તેની સાથે બનાવવામાં આવે એટલે તે હિટ જ નીવડે. અને આલિયા ભટ્ટે પોતાના દરેક પિક્ચર માટે એટલી બધી મહેનત પણ કરી છે કે જેથી કરીને તેને પોતાની પૂરતી રકમ પણ મળી રહે.

એક વેબસાઈટ ઉપર કરવામાં આવેલા સર્વે ઉપરથી જાણવા મળ્યું છે કે, આલિયા ભટ્ટ આજે દરરોજના એક લાખ રૂપિયા કમાઈ રહી છે. જો આલિયા ભટ્ટ ની કુલ સંપતિ વિશે વાત કરવામાં આવે તો આ વેબસાઇટ અનુસાર આલિયા ભટ્ટ પાસે હાલમાં ૨૫ કરોડની પ્રોપર્ટી એટલે કે ૨૫ વર્ષની આલિયા ભટ્ટે દર વર્ષે એક કરોડ રૂપિયાની માલિક બનતી રહી હતી.

આ વેબસાઈટના સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે તેણે એક બ્રાન્ડના પ્રમોશન માટે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેણે આ બ્રાન્ડ ની એડવેટાઈજ નું શૂટિંગ કરવા માટે એક દિવસના આટલા રૂપિયા મળતા હતા. આથી જો આલિયા ભટ્ટ ની હાલની કુલ સંપત્તિનો અંદાજો લગાવવામાં આવે તો તે દરરોજના અંદાજે રૂપિયા એક લાખ કમાય છે. અને હાલમાં આલિયા ભટ્ટ અનેક પ્રકારની કંપનીઓનું એડવર્ટાઇઝીંગ પણ કરે છે. અને અનેક કંપનીઓ ની ફ્રેન્ચાઇઝી પણ રાખેલી છે જેમાંથી તેને ધુમ રૂપિયા મળે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
25Source link

Like it.? Share it: