થાળીમાં એક સાથે ૩ રોટલી કેમ નથી પીરસાતી? જાણો હકીકત..


થાળીમાં એક સાથે ૩ રોટલી કેમ નથી પીરસાતી? જાણો હકીકત..

મિત્રો, જયારે તમે જમવા માટે તૈયાર હોવ છો ત્યારે તમારા માતા-પિતા અથવા તો ઘરના કોઈ વડીલ વ્યક્તિ થાળીમાં એક સાથે ૩ રોટલી મુકવાની નાં પાડે છે કારણ કે એ ખુબ જ અશુભ માનવામાં આવે છે, તો આવો જાણવી કે થાળીમાં એક સાથે ૩ રોટલી શા માટે નથી પીરસવામાં આવતી.

ભારતીય સંસ્કૃતિના હિંદુ ધર્મ માં ૩ નો આકડો ખુબ જ અશુભ માનવામાં આવે છે કોઈ પણ મોટામાં મોટા તહેવાર માં પણ ૩ વસ્તુનો સમાવેશ નથી કરવામાં આવતો કેમકે ૩ નો આકડો અશુભ માનવામાં આવે છે, આના કારણે થાળીમાં ૩ રોટલી પીરસવામાં નથી આવતી.

હિંદુ ધર્મ માં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો એના નજીકના લોકો માં એક સાથે ૩ રોટલી આપે છે કેમકે તે મરવાવાળી વ્યક્તિનું ભોજન માનવામાં આવે છે.

જો આપડે વૈજ્ઞાનિક ની નજર થી જોઈએ તો બધા લોકો સંતુલિત ભોજન માટે બે રોટલી, એક દાળની વાટકી, ૫૦ ગ્રામ ભાત અને એક શાકની વાટકી ભોજન માટે મુખ્ય હોઈ છે જેનાથી આપડુ શરીર તંદુરસ્ત અને નીરોગી રહે છે.

પરંતુ જો સંતુલિત ભોજન આપણે વધુ પ્રમાણ માં લઈએ તો આપણા શરીર ની અંદર અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે એટલા માટે આપણે થાળીમાં એક સાથે ૩ રોટલી ના મુકવી જોઈએ. કારણ કે તેનાથી ભોજન નું પ્રમાણ સંતુલિત રહે, અને આપનું સ્વાસ્થય તંદુરસ્ત રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
109Source link

Like it.? Share it: