થઇ રહી છે બોલીવુડ ની સૌથી મોંઘા લગ્ન ની તૈયારી, જુવો વેન્યુ ના ફોટા


થઇ રહી છે બોલીવુડ ની સૌથી મોંઘા લગ્ન ની તૈયારી, જુવો વેન્યુ ના ફોટા

અનુષ્કા અને વિરાટ ના લગ્ન પછી દરેક વ્યક્તિ ને રણવીર ના લગ્નની રાહ જોતા હતા. તો રણવીરના ચાહકો ની રાહ હવે થશે પૂર્ણ. કેમકે અમે તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર ના લગ્ન ની તારીખ ફાઈનલ થઇ ગઈ છે. સાથે સાથે મહેમાનો નું લીસ્ટ પણ બની ગયું છે.પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અનુષ્કા-વિરાટ જેમજ દીપિકા અને રણવીર લગ્ન ઇટલી માં કરશે.

ઇટલી ની અંદર લેક કામો નામની એક જગ્યા છે ત્યાં દીપિકા-રણવીર સાત ફેરા લેશે અને મહેમાનો ની વાત કરીએ તો ખાલી ૩૦ જ વ્યક્તિઓ ને બોલવામાં આવશે. જેમાં ફક્ત નજીકના પરિવાર જનો જ ભાગ લેશે.હજુ સુધી કોઈ પણ બોલીવુડ સેલિબ્રિટી ના લગ્નમાં જોડાવાના સમાચાર નથી.

રણવીર અને દીપિકા એ ‘લેક કામો ‘ નામની જે જગ્યા પસંદ કરી છે તે ઇટલી ના લામ્બોડી માં છે.

આ તળાવ ની નજીક માંજ ખુબજ સુંદર વિલા છે જ્યાં લગ્ન ની બધી રીતી રીવાજો પુરા કરવામાં આવશે.તમે તે વિલા ને જોશો તો એવું લાગશે કે તે તમે કોઈ સ્વર્ગ ની અંદર પહોચી ગયા છો. એક સમાચાર એવા પણ મળ્યા હતા કે અનુષ્કા- વિરાટ ના લગ્નમાં ૧૦૦ કરોડ નો ખરચો કરવામાં આવ્યો હતો અને રણવીર દીપિકા ના લગ્ન નો ખર્ચો તેથી પણ વધુ જશે

આ લગ્ન ને તમે ડેસ્ટીનેસન વેડિંગ તરીકે ગણી શકો છો. અને લગ્ન પછી ભારત ની અંદર રીશેપ્સન રાખવામાં આવશે.એક રીસેપ્સન મુંબઈમાં અને બીજું દીપિકા ના હોમ-ટાઉન બેંગ્લોર માં રાખવામાં આવશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
66Source link

Like it.? Share it: