તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાળ કલાકાર ટપુની ગર્લફ્રેન્ડની તસવીરો થઇ વાઇરલ


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાળ કલાકાર ટપુની ગર્લફ્રેન્ડની તસવીરો થઇ વાઇરલ

આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ વિશે દરેક લોકો જાણે જ છે અને તેની અંદર આવતા કિરદારોને પણ મોટાભાગના લોકો ઓળખતા હોય છે અને એવું જ એક કિરદાર છે ટપુ એટલે કે ભવ્ય ગાંધી. ખાસ કરીને જો બાળકો ની વાત કરવામાં આવે તો દરેક બાળકો ની અંદર ટપુ ખુબ જ ફેવરિટ કલાકાર છે. પરંતુ ગુજરાતી પીચર ની અંદર ઓફર મળવાના કારણે ટાપુને આ સિરીયલ છોડવી પડી છે.

પરંતુ આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ ભવ્ય ગાંધીના અંગત જીવન વિશે. ખરેખર થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ભવ્ય ગાંધીની ગર્લ ફ્રેન્ડ ની તસવીરો વાયરલ થઈ હતી અને તેની આ તસવીરોમાં તેની ગર્લફ્રેન્ડ એકદમ હોટ લાગી રહી છે. તો ચાલો જોઈએ તેની આ ગલફ્રેન્ડ અને તેની તસવીરો વિશે.

તમને પણ વિચાર આવ્યો હશે કે આખરે ટપુની આ ગર્લ ફ્રેન્ડ છે કોણ? તો અમે આપને બતાવી દઇએ કે ભવ્ય ગાંધી ની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પરંતુ દિગંગના સૂર્યવંશી છે. અને આ અદાકારા એટલી સુંદર છે કે તેની આગળ બોલિવૂડની સારી સારી એક્ટ્રેસો પણ ફિક્કી લાગે છે. દિગાંગના પણ ટેલિવિઝન શો ની અંદર જ કામ કરે છે તેણે વર્ષ ૨૦૦૨ ની અંદર હાદશે કી હકીકત સીરીયલ થી કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 2015ની અંદર દિગાંગના એક નવા શો એક વીર કી અરદાસ વીરા સીરીયલ ની અંદર તે પોતાની એક નવી પહેચાન બનાવી હતી અને તમારી જાણકારી માટે બતાવી દઈએ કે દિગાંગના બિગબોસની એક કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
48Source link

Like it.? Share it: