તમે પણ વારંવાર બીમાર પડો છો? તો ભરપેટ ખાવ આ ૬ વસ્તુઓ દુર રહેશે બધીજ બીમારીઓ


તમે પણ વારંવાર બીમાર પડો છો? તો ભરપેટ ખાવ આ ૬ વસ્તુઓ દુર રહેશે બધીજ બીમારીઓ

શરીર ને સ્વસ્થ રાખવા માટે ઈમ્યુન સીસ્ટમ મજબુત હોવી ખુબજ જરૂરી છે. કમજોર ઈમ્યુન સીસ્ટમ ના લીધે આપણે વારંવાર બીમાર પડી જઈએ છીએ અને જલ્દી સાજા પણ નથી થતા. ઈમ્યુન સીસ્ટમ એટલે રોગપ્રતિકારક શક્તિ.

રોગ પ્રતિ રોધી ક્ષમતા કમજોર હોય તો તાવ, ફંગલ ઇન્ફેકશન, શરદી ઉધરસ, શરીર નો દુખાવો, વગેરે જેવી ઘણી બધી બીમારીઓ થાય છે. તેથી દરેક લોકોએ તે વાત નું ધ્યાન રાખવું જોઈએ કે તેમના શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ખુબજ મજબુત રહે. તેથી દરેક લોકોએ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અને તેથીજ આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા ના છીએ જેની મદદ થી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે.

 

૧. કાચું લસણ:

રોજ સવારે કાચું લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. લસણ માં ઝીંક, સલ્ફર, સેલેનીયમ અને વિટામીન એ તેમજ ઈ વગેરે હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ રૂપ થાય છે. તેથી રોજ સવારે ખાલી પેટ લસણ ખાવું જોઈએ.

 

૨. દહીં:

દહીં ને નાસ્તામાં અને બપોરે પણ ખાઈ શકાય છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી દરરોજ દહીં ખાવું જોઈએ. દહીં આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. તેથી તેનું નિયમિત સેવન કરવું જરૂરી છે.

 

૩.ઓટ્સ :

દરરોજ એક ચમચી ઓટ્સ ખાવાથી રોગ પ્રતિરોધી ક્ષમતા વધે છે. તેમાં રહેલું ફાઈબર રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને બીમારીઓ થી બચાવે છે.

 

૪.વિટામીન ડી થી ભરપુર ખોરાક નું સેવન કરવું:

વિટામીન ડી થી ભરપુર વસ્તુઓ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખુબજ મજબુત બની જાય છે. તેથી દરરોજ આપણે આપણા ડાયેટ માં વિટામીન ડી થી ભરપુર હોય એવી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. વિટામીન ડી હાડકા મજબુત બનાવે છે. તેથી તેનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે.

 

૫. વિટામીન સી થી ભરપુર વસ્તુઓ ખાવી:

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી થી ભરપુર હોય તેવી વસ્તુઓ નું સેવન કરવું. તે માટે આંબળા, સંતરા, લીંબુ વગેરેનો ઉપયોગ કરવો. વિટામીન સી આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.

 

૬. ગ્રીન ટી અને બ્લેક ટી:

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ ગ્રીન ટી અથવા બ્લેક ટી પીવી જોઈએ. તેમાં રહેલા ગુણો આપણને દરેક બીમારીઓ થી બચાવે છે. તે ઉપરાંત વજન ઓછુ કરવામાં પણ મદદ રૂપ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધાર્બા માટે જેટલી જરૂરીયા ખવા પીવાની હોય છે, તેટલીજ જરૂરિયાત કસરત ની પણ છે. તેથી આપણે દરરોજ નિયમિત કસરત પણ કરવી જરૂરી છે. તેનાથી આપણે દરેક બીમારીઓ થી બચી શકીએ છીએ.

 


Post Views:
10Source link

Like it.? Share it: