તમારી લંબાઈ ના હિસાબે તમારા શરીરનું વજન કેટલું હોવું જોઇએ જાણવા માટે વાંચો આ આર્ટીકલ.


તમારી લંબાઈ ના હિસાબે તમારા શરીરનું વજન કેટલું હોવું જોઇએ જાણવા માટે વાંચો આ આર્ટીકલ.

મેડિકલ સાયન્સ ની અંદર બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિની ઊંચાઈ અને વજનને એક બીજા સાથે સીધો સબંધ હોય છે. જે વ્યક્તિની ઊંચાઈ વધુ હોય તે વ્યક્તિનો વજન આટલો હોવો જોઇએ અને જે વ્યક્તિની ઊંચાઈ ઓછી હોય તે વ્યક્તિનું વજન આટલો હોવો જોઈએ. આ દરેક વાત મેડિકલ સાયન્સ ની અંદર બતાવવામાં આવી છે. મેડિકલ સાયન્સ ની અંદર કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનું વજન તેની ઊંચાઈને અનુરૂપ હોય તો તે વ્યક્તિ કાયમી માટે સ્વસ્થ રહી શકે છે.

આ સાયન્સ ની અંદર જણાવવામાં આવ્યુ છે, કે જો વ્યક્તિની ઊંચાઈ અનુરૂપ તેનું વજન વધારે કે ઓછું હોય તો વ્યક્તિને મોટાપા અથવા તો કમજોરી ની સમસ્યા હોય છે. પરંતુ જો તેની ઉંચાઇના પ્રમાણમાં વ્યક્તિનું વજન હોય તો તે સ્વસ્થ વ્યક્તિ ગણવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ઉચાટ કે જેની અંદર તમારી ઊંચાઈ ને અનુરૂપ તમારું વજન કેટલું હોવું જોઇએ તે જાણી શકાય છે.

 

પુરુષો માટે લંબાઈ ને અનુરૂપ વજન

પુરુષોએ જ્યારે કોઈપણ આર્મી ની અંદર ભરતી થઈ હોય ત્યારે તેને તેની શારીરિક પરીક્ષણ આપવાની જરૂર પડતી હોય છે, અને તે સમયે તેની ઊંચાઈને આધારે તેનું વજન માપવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિનું વજન તેના લંબાઈ ને અનુરૂપ હોય તો તે વ્યક્તિને ફિટ જાહેર કરવામાં આવે છે. પરંતુ જો વ્યક્તિની ઊંચાઈ અને તેનું વજન બરોબર માત્રામાં ન હોય તો તે વ્યક્તિને અનફીટ જાહેર કરીને તેને આર્મીમાંથી દૂર કરી દેવામાં આવે છે. પરંતુ નીચે આપેલા ચાર્ટ દ્વારા તમે જાણી શકો છો કે કોઈ પણ હેલ્ધી વ્યક્તિનું વજન તેની ઉંચાઈ ને અનુરૂપ કેટલું હોઈ શકે.

 

સ્ત્રીઓ ની લંબાઈ ને અનુરૂપ તેનું વજન

જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે અને દવાખાને જાય છે ત્યારે ડોક્ટર સૌથી પહેલું કામ તે વ્યક્તિનો વજન માપવા નું કરે છે, અને તેની ઊંચાઈ પણ માપે છે. કેમકે, વ્યક્તિની ઉંચાઈ અને વજન ઉપરથી ખબર પડી શકે છે કે તે વ્યક્તિ સ્વસ્થ છે કે કે તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. નીચે આપેલા ચાર્ટ દ્વારા તમે જાણી શકો છો કે મહિલાઓની ઉંચાઇને આધારે તેનો વજન કેટલો હોવો જોઈએ અને જો તેની ઊંચાઈને અનુરૂપ તેનો વજન હોય તો તે મહિલા સ્વસ્થ ગણી શકાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
183Source link

Like it.? Share it: