તમારા હાથ ની આંગળીઓ વચ્ચે રહેલ જગ્યા કહે છે ઘણુબધું, જુવો તે શૂ કહે છે?


તમારા હાથ ની આંગળીઓ વચ્ચે રહેલ જગ્યા કહે છે ઘણુબધું, જુવો તે શૂ કહે છે?

જ્યોતિષશાસ્ત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિ વિષે ઘણીબધી માહિતી પ્રાપ્ત થાય છે. વ્યક્તિ ની કુંડળી થી આવનાર સમય અને તેના સ્વભાવ ની અંદર થનાર બદલાવ અંગે જાણકારી મેળવી શકીએ છીએ. પરંતુ તમને એ ખબર છે કે હાથ ની આંગળીઓ વચ્ચે રહેલ જગ્યા તમારા સ્વભાવ વિષે ઘણુબધું કહે છે.

આજે અમે તમને આ આંગળીઓ ની જગ્યા કઈ કઈ બાબતો જણાવે છે એ કહીશું.

જો તમે તમારા હાથ ની આગળીઓ ની જગ્યા દ્વારા પોતાના વિષે જાણકારી મેળવવા ઈચ્છો છો તો તમારો હાથ નોર્મલ અવસ્થામાં રાખવો પડશે. અને એ બાબત નું ધ્યાન રાખવું કે તમારા હાથ પર કોઈ પ્રકાર નો જોર ના પડે. તેને આરામથી સામે રાખી દો અને તમારા હાથમાં કોઈજ પ્રકાર નું હલનચલન કરવું નહિ. આવું કરવાથી તમારી આગળીઓ વચ્ચે રહેલ સાચી જગ્યા વિષે જાણવા મળશે.

આપણી આગળીઓ ની જગ્યા ના આધારે તેને ૩ વિભાગોમાં વહેચવામાં આવ્યું છે.

જો તમારા હાથ નો ગેપ A જેવો હોય તો તમે મુક્ત મન ના વ્યક્તિ છો.જેટલો તમારી આગળીઓ વચ્ચે જગ્યા હશે તેટલાજ વિચારો ધરાવતા વ્યક્તિ હસો તમે ખુબજ સમજદાર વ્યક્તિ છો. કયા સામે શું કરવું તેની તમામ માહિતી હશે તમને મન માં આવેલ તમામ બાબતો ખુલા મને સામે વાર વ્યક્તિ ને કહી દો છો.તમે કોઈપણ વાત ફેરવી ફેરવી ને નથી કરતા. તમારા મિત્રો વધુ પ્રમાણમાં હશે જેને તમારા થી ઈર્ષા હશે.

જો તમારા હાથ ની આગળીઓ વચ્ચે જગ્યા B જેવી છે તો તમે ખુબજ રસપ્રદ વ્યક્તિ છો. તમને સમજવા બીજા લોકો માટે ખુબજ અઘરું કામ છે.તમે કયો વ્યક્તિ સાચો છે કોણ નથી તે તે પહેલાથી જાણી લો છો.તમે તમારું જીવન ખુબ મોજ મસ્તી સાથે વ્યતીત કરો છો.તમે મજાક્યા સ્વભાવના વ્યક્તિ છો.તમે કોઈ દુખી બેસેલ વ્યક્તિ ને હસાવી દેશો. અને દરેક વ્યક્તિ તમારાથી વાત કરવા ઉત્સુક હશે.

જો તમારી આંગળી વચ્ચે જગ્યા C જેવી છે. તો સ્વભાવ ના ખુબજ ગંભીર વ્યક્તિ છો તમે ઓછી વાત કરવાનું પસંદ કરો છો અને તમને સમજવા બીજી વ્યક્તિ ને થોડી મહેનત કરવી પડશે.તમને તમારા જીવન માં બીજા વ્યક્તિ નું બોલવું પસંદ નથી.કોઈ પણ વ્યક્તિ ને તમારો વિશ્વાસ જીતવા ઘણી મહેનત કરવી પડશે.તમે જલ્દી થી કોઈ પણ ભરોષો નહિ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
45Source link

Like it.? Share it: