તમારા નખ જ બતાવી દેશે તમને કઈ બીમારી થઈ છે, આમાંથી કેવા પ્રકારના છે તમારા નખ


તમારા નખ જ બતાવી દેશે તમને કઈ બીમારી થઈ છે, આમાંથી કેવા પ્રકારના છે તમારા નખ

કોઈપણ વ્યક્તિના નખ તે વ્યક્તિ વિશે અને તેના સ્વાસ્થ્ય વિશે ઘણુ બધુ કહી જતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે કઇ રીતે તમે નખ દ્વારા જાણી શકો છો કે તમને કયા પ્રકારની બિમારી થઇ છે. અને તમે ભવિષ્યમાં કેવા પ્રકારની બીમારીઓથી પીડાવાના છો.

જો તમારા નખ ઉપર સફેદ ડાઘ હોય તો તેનો મતલબ એ છે કે તમને ફંગલ ઇન્ફેક્શન થયું છે. અથવા તો તમારા શરીર ઉપર બહાર કોઇપણ જગ્યાએ ઘાવ લાગ્યો છે.

જો તમારા નખ પીળા રંગના હોય તો તેનો મતલબ એ છે કે તમને ડાયાબિટીસ અથવા તો શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યા થઈ છે. સામાન્ય રીતે મોટી ઉમરના લોકોના નખ પીળા રંગના હોય છે. ઘણા લોકો લગાતાર નેલ પોલીસ કરવાના કારણે પણ તેના નખ આવા પીળા થઇ જતા હોય છે.

જો તમારા નખ ની ઉપર ની પરત નીકળી જતી હોય અથવા તો નખ થી કોઈ પણ વસ્તુ ખોલતી વખતે તમારા નખ તૂટી જતા હોય તો સમજી લેવું કે તમારા શરીરની અંદર આયર ની ઉણપ છે.

જો તમારા નખ ઉપર ખાડા પડતા હોય તો તે વસ્તુ તમારા કેદીને સંબંધી અનેક પ્રકારની બીમારીઓ ને બતાવે છે. સાથે સાથે જો તમારો વજન પણ ઓછુ હોય તો તે પણ તમારા નખ ઉપર પડતા ખાડા ઉપરથી જાણી શકાય છે.

તૂટી ગયેલા નખ નો મતલબ છે કે તમારી ત્વચા એકદમ સુખી બની ગઈ છે. અને તમારા શરીરની અંદર વિટામિન ની ઉણપ છે. આથી તમારે ભોજનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન વાળુ ભોજન લેવું જોઈએ.

જો કોઇપણ વ્યક્તિનાં નખ ઉપર કાળા ડાઘ હોય તે ખતરાનો સંકેત બની શકે છે. જો કોઇપણ વ્યક્તિનાં નખ પર આ રીતના કાળા ડાઘ જોવા મળે તો તે તેના શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોવાનો સંકેત આપે છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો પણ આવો કાળો ડાઘ થઈ શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
64Source link

Like it.? Share it: