ટોચના 10 સફળ લોકો જે શારીરિક રીતે વિકલાંગ છે, જુવો કોણ છે તેઓટોચના 10 સફળ લોકો જે શારીરિક રીતે વિકલાંગ છે, જુવો કોણ છે તેઓ

આજ કાલ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી ખુબજ મુશ્કેલ બની ગયું છે. સામાન્ય રીતે વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે જેથી તે જીવનમાં સફળ થઇ શકે. અને તેઓ માંથી અમુક જ લોકો ને સફળતા મળે છે. પરંતુ આજે અમે કેટલાક એવા લોકો વિષે બતાવવા જઈ રહ્યા છીએ છે શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં જીવન ની અંદર સફળ થયા છે.

સુધા ચંદ્રન

સુધા ચંદ્રન એ એક સુપ્રસિદ્ધ ભારતનાટ્યમ ડાન્સર છે. ઈ.સ.૧૯૮૧ ના એક એકસીડન્ટ માં તેઓ તેમનો એક પગ ગુમાવે છે તેમ છતાં હાર માની નહિ અને તે ખુબજ સરસ ડાન્સર છે.

સેમ કોથ્રોન

સેમ કોથ્રોન એ ઓસ્ટ્રેલિયા ના એક મોટીવેશનલ સ્પીકર છે ૨૦૦૬ માં એક એકસીડન્ટ માં જમણા હાથ પર ખુબજ ઈજાઓ થઇ હતી.

રોલ્ફ બ્રાઉન

રોલ્ફ બ્રાઉન એ બ્રાઉન મોટર કાર કોર્પોરેસન ના ફાઉન્ડર તેમેજ સી.ઈ.ઓ હતા.

અરુણીમાં સિન્હા

અરુણીમાં નો એક પગ ખોટો હોવા છતાં પણ તે એવી મહિલા છે જે એવરેસ્ટ ચડી છે.

ક્રિસ્ટોફર રીવ

ક્રિસ્ટોફર રીવ એ એક અમેરિકન એક્ટર અને ડાયરેક્ટર છે જેને પેરાલીસીસ થયું હતું.

ફ્રેકલીન ડી રુજ્વેલ્ટ

ફ્રેકલીન ડી રુજવેલ્ટ એ અમેરિકા ના ૩૨ માં રાષ્ટ્પતિ હતા.

હેલેન કેલર

આ એક અમેરિકા ની એક સુપ્રસિધ લેખક હતી પરંતુ તે આખો થી કીજ જોઈ શકતા ના હતા.

જોન મિલ્ટન

જોન મિલ્ટન એ અમેરિકા ના ખુબજ પ્રશીદ્ધ કવિ હતા.

નિકોલસ જેમ્સ

નોકોલાસ જેમ્સ એ અમેરિકાના મોટીવેશનલ સ્પીકર છે.

સ્ટીફન હોકિંગ

સ્ટીફન હોકિંગ એક મહાન અમેરિકી વૈજ્ઞાનિક હતા થોડા દિવસો પહેલાજ એમનું નિધન થયું હતું. તેમને વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ મહત્વની શોધો કરી છે.તમને એ જાણી અચંબો થશે કે તેમનુ શરીર પેરાલીસીસ હોવા છતાં પણ શોધખોળ શરુ રાખી હતી.તમનું વિજ્ઞાન ક્ષેત્રે મહત્વ પૂર્ણ યોગદાન રહ્યું છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
19Source link

Like it.? Share it: