જ્યારે 10 દિવસ સુધી સતત સાઇકલ ઉપર બેઠી અનુષ્કા વરુણની સાથે નીકળ્યો વિરાટ નો પરસેવો


જ્યારે 10 દિવસ સુધી સતત સાઇકલ ઉપર બેઠી અનુષ્કા વરુણની સાથે નીકળ્યો વિરાટ નો પરસેવો

યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવતી પિક્ચર ની અંદર વરુણ ધવન એક સીધા સાદા દરજી ની ભૂમિકા નિભાવી રહ્યો છે. સુપર સ્ટાર વરૂણ મોદીની ભૂમિકા નિભાવી રહ્યો છે જે પોતાના નામનુ બનાવવાનું સ્વપ્ન સેવતો હોય અને ભારતના દિલથી જોડાયેલી આ પિક્ચરને દરેક લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, અને તે સમયે સાયકલ પરિવહનનો સૌથી સામાન્ય રસ્તો હતો, અને આથી જ આ પિક્ચર ના ડાયરેક્ટર ઈચ્છતા હતા કે વરુણ ધવન પણ સાયકલ ઉપર સવારી કરે.

આ પિક્ચર ની અંદર વરૂણ ધવલ ને પોતાની સાઇકલ થી ખૂબ જ વધુ પ્રેમ હોય છે, અને તે જે જગ્યાએ જાય છે ત્યાં પોતાની સાઇકલ ને સાથે લઈ જતો હોય છે. સાથે સાથે આ પિક્ચર ની અંદર વરુણ ધવન નો પોતાની સાઇકલ સાથે નો રસ્તો પણ બતાવવામાં આવ્યો છે. કેમકે, વરુણ ધવન પોતાની સાઇકલ ઉપર ખૂબ જ આરામમાં હોય છે સાથે સાથે તે સાઈકલ ઉપર હસે છે રોવે છે અને સાયકલને પણ સ્વપ્ન દેખાડતો હોય છે.

પરંતુ વરુણ ધવન કહે છે કે જ્યારે ઉત્તર ભારતની અંદર પોતાના આ પિક્ચરના અમુક સીનનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ખરેખર ઉનાળાનો સમય હતો, અને જ્યારે અનુષ્કા શર્મા અને વરુણ ધવન બંને સાયકલ ઉપર સવાર થઈ અને પોતાના આ પિક્ચરના અમુક સીન ઉતારી રહ્યાં હોય ત્યારે સૌ પ્રથમ તો વરુણ ધવનને સાઇકલ ઉપર બેસતા પણ આવડતું ન હતું ,અને સતત સાયકલ હાંકવાના કારણે વરુણ ધવન પરસેવે રેબઝેબ થઈ જતો હતો.

પરંતુ આ પિક્ચર ની અંદર ઘણા બધા સીને એવા છે કે જે સાયકલ વગર શક્ય જ નહોતા. કેમ કે ,અનુષ્કા શર્મા અને વરુણ ધવન ના અનેક પ્રકારના પ્રેમના પડો સાયકલ ઉપર જ ઉઠાવવામાં આવ્યા હતા, અને આથી જ વરુણ ધવન અને અનુષ્કા શર્માએ પોતાના શૂટિંગ દરમિયાન વારંવાર આ સાઈકલ ઉપર બેસવું પડ્યું હતું, અને વાતો ત્યાં સુધીની છે, કે વરુણ ધવન અને અનુષ્કા શર્માએ એકધારા દસ દિવસ સુધી સાયકલ ઉપર બેસી બેસી અને શુટીંગ કર્યુ હતું જેથી કરીને બંનેની હાલત ખરાબ થઇ ગઇ હતી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: