જ્યારે લોજીક અને જુગાડ બંને થઈ જાય સાથે તો બને છે આવી 10 તસવીરો


જ્યારે લોજીક અને જુગાડ બંને થઈ જાય સાથે તો બને છે આવી 10 તસવીરો

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવી તસવીરો કે જેની અંદર લોકોએ એવા લોજીક લગાવ્યા છે કે જે જોઈને તમને લાગશે કે તેણે પણ ખરેખર અમુક ક્રાંતિકારી આવિષ્કારો કર્યા છે અને તે જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.

લાગે છે આ ભાઈને થોડી વધુ કમ્ફર્ટેબલ ખુરશી ની જરૂર હશે.

હવે આવી ગયું છે બોલપેન રાખવા નું નવું પોકેટ.

શું ચમચી બનાવી છે, ખરેખર કહેવું પડે.

ગાડીમાં પેટ્રોલ નાખવાનું જુગાડ તો જુઓ હસી હસીને લોટપોટ થઇ જશો.

જો તમે પણ ઓછી ઊંચાઈ થી પરેશાન હોવ તો કરો આ ઉપાય.

શું તમે કોઈ ગાડીની અંદર લાકડાનો દરવાજો જોયો છે.

આ રોડ ઉપર કઈ રીતે ચાલવુ ભાઈ.

હવે બજારમાં આવી ગયું છે પતંજલિ હેલ્મેટ.

જો તમે પણ હોળી હાથી હાથી ને થાકી ગયા હોવ તો આ ઉપાય કરી શકો છો.

જુગાડ કરવો તો કોઈ આનાથી શીખે ફ્લોરમાં જ ચેસની રમત શરૂ કરી દીધી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
36Source link

Like it.? Share it: